મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો તથા ઘઉંનો લોટ મિક્ષ કરીને તેમાં મીઠું હળદર અજમો સમારેલી ડુંગળી ખમણેલું આદુ તથા લસણને વાટીને નાખવું કોથમીર પણ સાથે ઉમેરી દેવી એક ચમચી ઘી નું મોંણ નાખવું ત્યાર પછી બધું સરસ રીતે મિક્સ કરીને લોટ બાંધો
- 2
ત્યારબાદ તેમાંથી લુવા બનાવા અને તેને હાથ થી થેપી ને રોટી તૈયાર કરવી તેને એક્સાઇડ પાણી લગાવીને લોઢી પર પાથરવી તે બાજુ રોટી પક્વવી અને પછી લોઢી ઉંધી કરીને રોટી ને બીજી સાઇડ પણ શેકવી.
- 3
શેકાઈ જય એટલે તેને નીચે ઉતારીને તેના ઉપર ઘી લગાવવું અને તેને વચ્ચેથી કટ કરીને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#week4#Cookpad Gujarati#Food festival 4 આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે kailashben Dhirajkumar Parmar -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Week4#Cookpadgujarati#Cookpadindia#Cookpad# ફૂડ ફેસ્ટિવલ-4 રેસ્ટોરન્ટ સ્ટાઇલ માખણ સાથે મિસ્સી રોટી Ramaben Joshi -
-
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
#GA4 #Week25મિસ્સી રોટી અને કેપ્સીકમ પનીર મસાલા Neha dhanesha -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Lunchrecipe cooksnap#cooksnap challange Rita Gajjar -
-
-
-
-
-
-
ગાર્લિક બટર તંદૂરી મિસ્સી રોટી (Garlic Butter Tandoori Missi Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiમિસ્સી રોટી એ ઉત્તર ભારતમાં બનતી એક વિશિષ્ટ વાનગી છે જેમાં ચણાના લોટમાં મસાલા ઉમેરી તંદૂરી કે ગેસ પર શેકી બનાવવામાં આવે છે. જે તમે રાઇતું, અથાણું કે સબ્જી સાથે સર્વ કરી શકો છો.મેં અહીં લીલું લસણ ઉમેરીને આ મિસ્સી રોટી બનાવી છે જે નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Urmi Desai -
મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
#FFC4#WEEK4#MISSI_ROTI#RAJASTHANI#ROTI#INDIAN_BREAD#COOKPADINDIA#COOKPADGUJRATI ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી. Shweta Shah -
રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
પંજાબી સ્ટાઈલથોડું મે અલગ રીતે જ બનાવી છેમસ્ત બની છે#AM4#roti#missiroti chef Nidhi Bole -
-
-
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
પંજાબી મીસી રોટી જે આખા ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મસાલાઓથી બનાવવામાં આવે છે.આમાં ને પાલક,કોથમીર,ઉમેરી રોટી ને વધુ હેલ્થી બનાવી છે.જે બાળકો ને ના ભાવતું હોય તો તેને આવી રીતે બનાવી ને આપી શકાય.#GA4#Week25#Roti Nidhi Sanghvi -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4આ પંજાબ મા ફેમ છે.ઘણા તેલ મા શેકતા નથી અને રોટી ની જેમ ઉપયોગ મા લે છે.પરંતુ તેલ લગાવી શેકવા થી સ્વાદ ખૂબજ સારો લાગે છે. Shah Prity Shah Prity -
-
તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad અલગ-અલગ પ્રકારના ingredients માંથી અલગ અલગ પ્રકારની રોટી બનાવી શકાય છે. મેં આજે મિસ્સી રોટી બનાવી છે જે ચણાના લોટ અને ઘઉંના લોટ માંથી બને છે. ચણાના લોટ એટલે કે બેસન માંથી આ રોટી બનતી હોવાથી આ રોટીને બેસન રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણાનો લોટ આ રોટીને થોડો ક્રન્ચી અને ક્રિસ્પી ટેસ્ટ આપે છે. આ રોટીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ડુંગળી, કોથમીર અને બીજા સ્પાઈસ પણ ઉમેરવામાં આવે છે. મિસ્સી રોટી એક નોર્થ ઇન્ડિયન સ્પેશિયાલિટી છે. નોર્થ ઇન્ડિયાના ઘણા બધા ઘરો માં આ રોટી દરરોજ બનાવવામાં આવે છે. આ રોટી ચા કે કોફી સાથે નાસ્તામાં કે પછી લંચ કે ડિનર સમયે કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકાય. તો ચાલો જોઈએ નોર્થ ઇન્ડિયાની ફેમસ એવી આ ક્રિસ્પી અને ટેસ્ટી રોટી કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698332
ટિપ્પણીઓ