રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati)

રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસાના ખીરા માટે રીત
સૌપ્રથમ રવા ને મિક્સર માં પીસી લેવો તેમાં ઘઉં નો લોટ મિક્સ કરી દહીં મિક્સ કરી મીઠું અને જરૂર મુજબ પાણી મિક્સ કરી 20 મિનિટ રાખી મૂકવું. ખીરું થોડું જાડું રાખવું ચપટી સોડા ઉમેરવા. - 2
સ્ટફિંગ ઉમેરી ઢોસા બનવાની રીત
સૌપ્રથમ ઢોસા માટે બનાવેલા ખીરા માં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરવું(આ ઢોસા બનાવવા ખીરું જાડું રાખવું વધું પાણી ના નાખવું) હવે ગેસ પર ઢોસાની લોઢી મૂકી તે ગરમ થઇ જાય એટલે તેમાં થોડું પાણી અને તેલ લગાવી અને લૂછી લેવું. ગેસની ફ્લેમ સ્લો રાખી ઢોસો પાથરી લેવો. - 3
હવે ગેસ ની ફ્લેમ મીડિયમ કરી ઢોસા પર ઘી અથવા બટર લગાવી તેના પર થોડું કોબી, ગાજર નું છીણ, બીટનું છીણ, કેપ્સિકમ પાથરી તેના પર 1 ચમચી સેઝવાન સોસ, 1/2 ચમચી ટોમેટો સોસ, ચપટી જેટલો - ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, પાવભાજી મસાલો, મીઠું નાખી બધું સારી રીતે મિક્સ કરી તેને ઢોસા પર ફેલાવી દેવું. તેના પર ચીઝ છીણી ને નાખવું અને કોથમીર નાખવી.
- 4
હવે ઢોસા નો રોલ વાળી તેને ચાર પીસ માં કટ કરી તેના પર ચીઝ અને કોથમીર નાખી ગરમ સાંભર અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#GA4#Week25રવા માંથી મેં આ જીની ઢોસા બનાવ્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Dipal Parmar -
-
જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
#RB1#week1#SF#cookpad_guj#cookpadindiaજીની ઢોંસા એ મુંબઇ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઢોંસા એ મૂળભૂત રીતે દક્ષિણ ભારતીય વ્યંજન છે. પરંતુ જીની ઢોંસા એ ઢોંસા માં વિવિધ સોસ અને શાક નું સ્ટફિંગ કરી નાના રોલ સ્વરૂપે પીરસાય છે. માખણ ચીઝ થી ભરપૂર એવા આ ઢોંસા મુંબઇ ના ઘાટકોપર પરાં થી શરૂ થયા હોવાનું મનાય છે. ઘાટકોપર માં ગુજરાતીઓ ની વસ્તી વધુ છે અને ગુજરાતી માં "જીની /ઝીણી " એટલે નાનું અને આ ઢોંસા નાના રોલ ના સ્વરૂપે હોય છે માટે જીની ઢોંસા કહેવાય છે. Deepa Rupani -
-
-
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
આ ઢોસા મારા ફેવરિટ. ચીઝ અને સાથે પિત્ઝા જેવો ટેસ્ટ સાથે ઢોસા નો ક્રિસ્પીનેસ. ખાવાની મજા જ અલગ.#GA4#Week14#Cabbage Shreya Desai -
-
-
-
-
-
-
-
જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. એને આપડે વેરીએસન કરી ને ચટપટી બનાવી દીધી. તે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને બધા વેજીટેબલ પણ તેમાં આવી જાય એટલે છોકરાવો ના ખાતા હોય તો આવી રીતે ટ્વિસ્ટ કરી ને આપડે ખવડાવી શકીયે છે.જીની રોલ ઢોસા (ચટપટા મસાલા સાથે) Gopi Shah -
-
-
જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
#ભાતઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે . ઢોસા ધણા પ્રકારના બને છે, જીની ઢોસા મુંબઈના પ્રખ્યાત સ્ટ્રીટફુડ છે, જેમાં ડુંગળી, શિમલા મરચું, માખણ,કોબીજ,ટોમેટો સોસ, પાઉંભાજી મસાલો વગેરે જેવી સામગ્રીથી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
-
જીની ઢોંસા(Jini Dosa Recipe In Gujarati)
#cookpadgujarai#Streetfood#TT3મુંબઈ ના ખૂબ જ પ્રખ્યાત street food છેવિડિયો રેસિપી તમે મારી youtub chennal per khyati's cooking house પર જોઈ શકો છો Khyati Trivedi -
-
-
-
-
-
ચીઝ પનીર જીની ઢોંસા (Cheesy Paneer Jini Dosa Recipe In Gujarati)
હોમ મેડ પનીર બનાવ્યું.ઢોંસા નું ખીરું તૈયાર લીધું.અને ફટાફટ જીની ઢોંસા બનાવી દીધા .સાથે હોમ મેડ નાળિયેર ની ચટણી. Sangita Vyas -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week24#ravadosaરવા ઢોસા એ ખુબ હેલ્ધી અને બે્કફાસ્ટ માટે ખુબ લાઇટ ગણાયછે.વળી તેમાં વેજીટેબલ ઉમેરવાથી તેનોટેસ્ટ બહુ જ સરસ આવે છે. Kinjalkeyurshah -
ચીઝ ગાર્લીક રવા ઢોસા (Cheese Garlic Rava Dosa Recipe in Gujarati)
#GA4#Week25#ravadosa Bindiya Prajapati
More Recipes
ટિપ્પણીઓ (5)