બટર નાન (Butter Nan Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મેદાને ચારી લેવો પછી મીઠું ને બેકીગ પાઉડર નાખી મિક્સ કરવો ઘી ને બટર નાખી દહીં નાખવુ ને જરૂરીદૂધ નાખી સોફટ લોટ બાંધવો ને એક કલાક રાખવો ઢાકીને પછી
- 2
એક લુઓ લઈ ને ઓટામણ થી રોટલીથી જાડુ રાખવા નુ ને કલોજી છાટી લંબગોર વણી લેવી તવી તપાવી ને ઉપર પાણી વારો હાથ કરી તવી મા નાખવી ને ગેસ ધીમો રાખવો સેકવુ પછી ફેરવી ને સેકવી ઉપર બટર લગાવવુ
Similar Recipes
-
-
બટર નાન (Butter Nan Recipe in Gujarati)
ભારતીય વાનગીઓમાં નાન ખૂબ જ પ્રખ્યાત છે અને દિવસે દિવસે દુનીયામાં તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે. પાંરપારીક રીતે નાન તંદૂરમાં બનાવવામાં આવે છે પણ જેના રસોડામાં તંદૂર ન હોય તેમના માટે અહીં દર્શાવ્યા મુજબ નૉન-સ્ટીક તવા પર બનતા નાન ખૂબ જ મજેદાર વાનગી સાબીત થશે. આ નાનને તમારી મનપસંદ ભાજી અથવા દાળ સાથે પીરસો. Nidhi Jay Vinda -
-
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
-
બટર નાન(butter naan recipe in gujarati)
#નોર્થપંજાબી ડિશ નું નામ પડે અને નાન યાદ ના આવે તેવું બની શકે નહિ.પંજાબી ડિશ ને પૂર્ણ કરતી બટર નાન આજે આપણે બનાવીશું જે નાના મોટા સૌને ખૂબ પસંદ હોય છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
-
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
-
-
બટર કુલ્ચા (butter kulcha recipe in Gujarati)
આજે મે પહેલી વખત કુલ્ચા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા, એકદમ સોફ્ટ, તલ અને કોથમીર નો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને બટર તો ખરું જ....#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ23 Jigna Vaghela -
ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
આનો એક બાઇટ ખાઇયે, પછી ખાતા જ જઇયે , ખાતા જ જઇયે.પેટ ભરાય પણ મન ના ભરાય. Tejal Vaidya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14701286
ટિપ્પણીઓ