ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
શેર કરો

ઘટકો

2 કલાક
2-3 વ્યક્તિ
  1. 1 કપમેંદો
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1/4 કપરવો
  4. 1.5 ચમચીઇન્સ્ટન્ટ યીસ્ટ
  5. 1/2 કપપાણી
  6. 1.5ચમચો ખાંડ
  7. 1/4 કપતેલ
  8. 1 ચમચીકસૂરી મેથી
  9. ટોપિંગ માટે
  10. 6લસણ ની કળી
  11. 4ચેરી ટોમેટો
  12. થોડી કોથમીર ની ડાળી
  13. થોડી તળેલી ડુંગળી
  14. થોડી લીલી ડુંગળી ના પાન

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    પાણી મા ખાંડ ઓગાળી અને યીસ્ટ ઉમેરવી.10 મિનિટ રાખી દેવું સાઈડ મા. જેથી યીસ્ટ એકટીવ થઇ જાય.

  2. 2

    હવે મેંદા નો લોટ, ઘઉં નો લોટ અને રવો લેવો. તેમાં કસૂરી મેથી અને 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરવું.મે થોડી કોથમીર પાન ઉમેરી છે. હવે એકટીવે યીસ્ટ ના પાણી થી નરમ લોટ બાંધવો. જરૂર પડે તો વધુ પાણી લેવું. હુંફાળા પાણી નો જ ઉપયોગ કરવો.

  3. 3

    તેને ઢાંકી ને 30 મિનિટ મૂકી દેવો. પછી તેને તેલ વાળા હાથ થી લિસો બનાવી ગોયણા જેવો બનાવી મોલ્ડ મા મુકવો. અને ફરી ઢાંકી દેવું એક કલાક માટે.

  4. 4

    હવે તેલ અને પાણી સરખે ભાગે લેવાના. મનગમતા ટોપિંગ કરી બધું તેલ અને પાણી લોટ મા ઉમેરી આંગળી વડે લોટ મા ઉમેરવું.

  5. 5

    હવે તપેલા ને પ્રિહિટ કરી તેમાં 30 મિનિટ માટે માધ્યમ તાપ પર બેક કરવું

  6. 6

    ફોકાસિયા બ્રેડ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ (14)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes