સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothi Recipe In Guj

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#WD
Happy Woman's Day to All my Lovely Friends.❤
આજના સ્પેશિયલ દિવસે મારા કૂકપેડ મિત્રો માટે હેલ્ધી રેસીપી બનાવી છે.
આજની રેસીપી હું બધા ને મદદરૂપ થવા માટે હમેશાં તૈયાર હોય તેવા એડમિન Poonam Joshiji,Disha Ramani Chavda,Ekta Rangam Modi અને મારા બધા કૂકપેડ મિત્રો ને Dedicate કરૂ છુ.ખરેખર કૂકપેડ જોઈન્ટ કર્યા પછી ઘણું શીખવા મળ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ દૂધ
  2. ૧ કપ સ્ટ્રોબેરી
  3. ૧/૨ કપ ઓટ્સ
  4. ૧ નંગ કેળું
  5. ૨ ચમચી મધ
  6. ૨ ચમચી મલાઈ (ફ્રેશ ક્રીમ)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટ્રોબેરી અને કેળું સાફ કરી નાના ટુકડા કરી લેવા.

  2. 2

    મિક્સર જારમાં સ્ટ્રોબેરી,કેળું,ઓટ્સ,મધ,મલાઈ અને દૂધ મિક્સ કરવા.

  3. 3

    મિક્સ કરી બરાબર સ્મુધ ગ્રાઈન્ડ કરી લેવા. હેલ્ધી સ્ટ્રોબેરી બનાના સ્મુધી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes