દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
Shobha Rathod
Shobha Rathod @cook_19910032
Rajkot Gujarat

#WD
Happy women's day to all I dedicate this to Disha Ramani Chavda with her inspiration I made this recipe.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ અડદની દાળ સાત કલાક પલાળી
  2. 500 ગ્રામદહીં
  3. તળવા માટે તેલ
  4. 1 કપદાડમના દાણા
  5. ધાણાભાજી ઝીણી સમારેલી
  6. મરી પાઉડર
  7. શેકેલા જીરાનો પાઉડર
  8. લાલ મરચું પાઉડર
  9. ૧ ટુકડોઆદું
  10. 2લીલા મરચા જલદી કરજો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદની દાળમાં લીલા મરચા અને આદુ નાખીને પીસી લો.

  2. 2

    હવે તેમાં મીઠું નાખી ગરમ તેલમાં વડા ઉતારી લેવા પછી છાસ અને પાણીમાં વડાને
    પલાળી દો.

  3. 3

    હવે દહીંમાં ખાંડ અને મીઠું ઉમેરી પછી વડા ને એક સર્વિંગ ડીશ માં રાખી ઉપરથી દહીં ઉમેરી દો

  4. 4

    હવે તેમાં ઉપરથી મરી પાઉડર,ધાણાજીરું પાઉડર,દાડમના દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shobha Rathod
Shobha Rathod @cook_19910032
પર
Rajkot Gujarat
loves cooking and learn new dishes.
વધુ વાંચો

Similar Recipes