રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં રવો, ચણાનો લોટ લઈ.તેમાં દહીં ઉમેરી હલાવવું. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- 2
ત્યાર બાદ તેમાં મીઠું ઉમેરી હલાવવું ખીરાને 10મિનિટ રાખી દો.
- 3
ત્યાર બાદનોન સ્ટીક તવા પર ખીરું પાથરો જ્યારે થોડું ચડી જાય પછી તેને બીજી તરફ ચડવા દો તો તૈયાર છે સ્વાદિષ્ટ લાગે એવા રવા ઢોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703286
ટિપ્પણીઓ