રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરેન્જ ને પીસ કરી તેના સફેદ રેસા અને બી નીકળી લો ત્યાર બાદ કડાઈ માં પાણી ખાંડ ઓરેન્જ લઇ ને 5-6મિનિટ ઉકાળો.ચપટી ઓરેન્જ કલર નાખો.અહી ઓરેન્જ અસેન્સ નાખવું હોય તો નાખી સકાય.
- 2
ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં પહેલા કેક ને ક્રુંબ કરી ને નાખો.ત્યાર બાદ ઓરેન્જ સિરૂપ બનાવી છે તે નાખો. વ્હીપ ક્રીમ નું લેયર કરો.ઉપર થી કૂકીઝ ક્રૂંબ કરી ને નાખો.આવી રીતે 2-3 લેયર કરી શકાય
- 3
ત્યાર બાદ ચેરી થી ગાર્નિશ કરી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orange Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)
#GA4#Week26#orangecakeગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. Palak Sheth -
ઓરેન્જ જેલી (Orange jelly Recipe in Gujarati)
#GA4 #Week26 # orange#નાના બાળકોની પસંદ અને ફટાફટ તૈયાર થતી ઓરેન્જ જેલી Chetna Jodhani -
-
ઓરેન્જ જેલી (Orange Jelly Recipe In Gujarati)
#GA4#Week26#Orangeઓરેન્જ જેલી ખાવાં માં ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સહેલી છે મેં અહીં ફ્રેશ ઓરેન્જ લઇને જેલી બનાવી છે. Sonal Shah -
-
ઓરેન્જ મોઇતો (Orange Mohito Recipe In Gujarati)
#GA4#Week26#orange Payal Sachanandani (payal's kitchen) -
-
-
બ્લેક કરંટ ઓરેન્જ કેક (Black Current Orange Cake Recipe In Gujarati)
#CDY૧૪ નવેમ્બર ચીલ્ડ્રન્સ ડે મારા માટે ખાસ છે☺️☺️કારણકે આ દિવસે મારી મોટી દિકરી પૂજાનો જન્મ થયો હતો☺️☺️☺️એ નાની હતી ત્યારે એને કેક બહુ જ ભાવતી. કેકને જોવે ને ખુશ થઈ જાય☺️આજે એ કેનેડા છે. એને યાદ કરીને મેં આજે કેક બનાવી છે. અમે વિડીયો કોલ કરીને કેક કાપી અને એનો જન્મદિવસ ઊજવ્યો. એ બ્લેક કરંટ ઓરેન્જ કેકની રેસીપી મુકી રહ્યો છું.☺️Happy Children’s Day💐💐💐💐☺️ Iime Amit Trivedi -
ઓરેન્જ કુલ્ફી (Orange Kulfi Recipe in Gujarati)
ઉનાળામાં ઠંડી ઠંડી વસ્તુઓની ડિમાન્ડ ખૂબ જ હોય અને જુદા જુદા ફળો ની ફ્લેવર્સ માં વાનગી બનાવી ને ખવાતી હોય છે.મે ઓરેન્જ ના ફ્લેવર્સ ની કુલ્ફી બનાવી છે તેમાં જ જમાવીને સર્વ કરી.#GA4#Week 26#orange Rajni Sanghavi -
ફ્રેશ ઓરેન્જ કપ કેક (Fresh Orange Cup Cake Recipe In Gujarati)
#GA4#Week26ગોલ્ડન એપ્રન 4 ની આ last Week in લાસ્ટ રેસીપી સાથે મારી રેસીપી એ પણ સેન્ચ્યુરી પૂરી કરેલ છે. એટલે મેં સેલિબ્રેશન ના રૂપમાં આ કપ કેક બનાવી છે. Cupcake માં ફ્રેશ ઓરેન્જ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે મેં એને માઇક્રોવેવમાં બનાવેલી છે એટલે ખૂબ જ ઝડપથી બની જતી આ કપકેક તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
ઓરેન્જ આઈસ્ક્રીમ (Orange Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange ઉનાળો ..આવી ગયો ચાલો........ ઠંડા .....ઠંડા..... કૂલ... કૂલ... થઈ જા વ Prerita Shah -
ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)
#GA4#week26#cookpadguj#cookpadindia#cookpadજ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી. Neeru Thakkar -
ઓરેન્જ જેલી ડેઝર્ટ (Orange Jelly Dessert Recipe In Gujarati)
ઓરેન્જ જેલી ડેઝર્ટ#GA4 #Week26 Shah Mital -
ઓરેન્જ જ્યૂસી ફ્રુટ ચાટ (Orange Juicy Fruit Chat Recipe In Gujarati)
#GA4#Week26#Orange sandip Chotai -
ઓરેન્જ પલ્પી શરબત
#ફ્રૂટ્સ#ઇબુક૧વિટામિન સી થી ભરપુર નાનાં બાળકો થી લઈને મોટાઓને ભાવે તેવુ અને આર્ટીફિશિયલ કેમિકલ વગર, ઓરેન્જ ની છાલ નો ફ્લેવર્સ તરીકે ઉપયોગ કરી ને લાંબો ટાઈમ સ્ટોર કરી શકાય છે. Bhavita Mukeshbhai Solanki -
ઓરેન્જ ચોકલેટ ચિપ્સ મફીન (Orange Chocolate Chips Muffins Recipe In Gujarati)
ઓરેન્જ વિટામિન c થી ભરપૂર છે. Mrs Viraj Prashant Vasavada -
ઓરેન્જ વેલ્વેટ કેક
#cookpadturns3આ કેક કુકપેડના જન્મ દિવસ નિમિત્તે મેં બનાવી છે જેમાં મેં ફ્રેશ ઓરેન્જનો ઉપયોગ કરી ઓરેન્જ વેલ્વેટ કેક બનાવી છે, ફોન્ડેન્ટ બનાવી તેમાંથી કુકપેડનો લોગો બનાવ્યું છે. કુકપેડ કુકીગને લગતુ એપ છે એટલે ઈટેબલ શાકભાજી અને ફળો ફોન્ડેન્ટમાંથી બનાવી સજાવ્યા છે. Harsha Israni -
ઓરેન્જ કેક/ Orange cake
#cookpadturns3કુકપેડ ના માધ્યમ થી મેં મારા માં રહેલી કુકીંગ ની સ્કીલ ને જાણી.કુકપેડ ના લીધે મારા મા કોન્ફીડન્સ આવ્યો કે હું પણ ફુડ ફોટોગ્રાફી કરી શકુ છું,હું પણ મારી રેસીપી દુનિયાના લોકો સુધી પહોંચાડી શકુ છું. કુકપેડ ના માધ્યમ થી પરંપરાગત જૂની રેસીપી જે આજ ની જનરેશન ભૂલી ગઇ છે એ પણ શીખવા મડી અને શીખવાડવા નો મોકો મલ્યો. કુકપેડ ના માધ્યમ થી આજે કેટલાય લોકો મને ઓળખવા લાગ્યા છે. કુકપેડ ના માધ્યમ થી નવા નવા મિત્રો મળ્યા.આજે આપડે કદાજ એકલા આટલું મોટું ગુગલએપ ના શરૂ કરી શકીએ,કુકપેડ આપડી જ રેસીપી ને આપણાં જ નામ થી આપણી ઓળખાણ સાથે પ્રસ્તુત કરે છે એ બહુ મોટી વાત છે હું ખરેખર કુકપેડ ને આભાર વ્યક્ત કરું છું.મને જે કુકપેડ માં લાવયા અંજના જી,અવની જી એમનો હું આભાર માનું છું. અત્યાર સુધી હું કુકપેડ અંગ્રેજી અને કુકપેડ હિન્દી માં રેસીપી પોસ્ટ કરતી હતી .આ વખતે કુકપેડ ના 3 જન્મદિન પર હું મારી પહેલી પોસ્ટ કુકપેડ ગુજરાતી માં કરું છું. એના માટે જયોતી જી ની આભારી છું.છેલ્લે એટલુ જ કહીશ કે કુકપેડ એ એક એવો સ્તંભ છે જયાં હરકોઈ પોતાની આપ ને ઊભારી શકે છે.આશા કરું છું આવી જ રીતે કુકપેડ આગળ વધે અને કુકપેડ તરફ થી આવો જ સાથ અને સહકાર મળતો રહે.Thank you cookpadThank you all respected admin penal🙏 Krupa savla -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#GA4 #Week26ઓરેન્જ જ્યૂસ માં થી વિટામિન C મળે છે .તે Immunity bustoor તરીકે કામ છે. Sneha Raval -
ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ કુકીઝ (Fresh Orange Juice & Orange Cookies Recipe In Gujarati)
#GA4#Week26 Arpita Kushal Thakkar -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
નો બેક ઓરેન્જ મૂઝ કેક (No bake Orange Mousse Cake Recipe In Gujarati)
#GA4#Week26#post_26#orange#cookpad_gu#cookpadindiaમૂઝ એ નરમ તૈયાર ખોરાક છે જેમાં હવાના પરપોટાને શામેલ કરવા માટે તેને હળવા અને આનંદી પોત મળે છે. તે તૈયારી તકનીકોના આધારે પ્રકાશ અને ફ્લફીથી માંડીને ક્રીમી અને જાડા સુધીની હોઇ શકે છે. મૂઝ મીઠો અથવા સ્વાદિષ્ટ હોઈ શકે છે.મીઠી મૂઝ સામાન્ય રીતે ચાબૂક મારી ક્રીમ બનાવવામાં આવે છે અને તેમાં એક અથવા વધુ ચોકલેટ, કોફી, કારામેલ, શુદ્ધ ફળ અથવા વિવિધ ઔષધિઓ અને મસાલા જેવા કે ફુદીનો અથવા વેનીલા હોય છે. કેટલાક ચોકલેટ મૂઝ કિસ્સામાં, મૂઝને પણ પીરસતાં પહેલાં સામાન્ય રીતે ઠંડુ કરવામાં આવે છે, જે તેમને ભેજવાળી બનાવટ આપે છે. મધુર મૂઝ ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે, અથવા આનંદી કેક ભરવા તરીકે વપરાય છે. તે ક્યારેક જિલેટીનથી સ્થિર થાય છે.ચોકલેટ અને નારંગી હંમેશા પ્રિય મેચ હોય છે, અને આ અધોગતિ મૂઝ ડિનર પાર્ટીમાં પ્રભાવિત કરવાની વસ્તુ છે. અહી મેં બનાવી છે નો બેક ઓરેન્જ મૂઝ કેક ગેલટીન નાં ઉપયોગ વગર. ઓરેન્જ નાં જ્યુસ નો ઉપયોગ કરી ને. ખૂબ જ યમ્મી બની છે. નાના બાળકો અને વડીલો બધા ને બહુ ભાવશે.. જરૂર થી બનાવજો. Chandni Modi -
-
ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange#summer#ice-cream#dessertહેલો કેમ છો ફ્રેન્ડસ!!!!આશા છે આપ સૌ મજામાં હશો.......આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
ફ્રેશ સંતરા આઈસ્ક્રીમ (Fresh Santra Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26ફ્રેશ સંતરા આઈસ્ક્રીમ Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14704626
ટિપ્પણીઓ (19)