દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

7 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ રવો
  2. 1/2 બાઉલ દહીં
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ચપટીહિંગ
  5. 1/2 ચમચી ચાટ મસાલો
  6. 1/2 વાટકી શેકેલું જીરું
  7. ૧ વાટકીદાડમના દાણા
  8. 1 વાટકીઆમલીની ચટણી
  9. 1 બાઉલ મીઠું દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપર મુજબની વસ્તુઓ નો દહીં અને જરૂર મુજબનું પાણી ઉમેરી દો અને બેટર તૈયાર કરો અને તેને 1/2કલાક માટે સાઈડમાં રાખી દો

  2. 2

    થોડા ગરમ પાણીમાં હિંગ અને મીઠું ઉમેરો હવે તેલ ગરમ કરવા માટે મૂકો અને મીડિયમ પેપર આપો અને તેમાં બેઠેલા વડા ઉમેરી તેમાં લાભ થાય ત્યાં સુધી તેને તળો

  3. 3

    હવે ગરમ કરેલા પાણીમાં વડા ત્રણ મિનિટ પલાળી રાખો

  4. 4

    હવે એક બાઉલમાં વડા મૂકી તેના ઉપર દહીં લીલી ચટણી ચાટ મસાલો છે કે લિયે પાઉડર અને દાડમના દાણા તેમ જ ખજૂર આમલીની ચટણી ઉમેરી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

Similar Recipes