પાણીપુરી (Panipuri Recipe in Gujarati)

પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટાકા અને ચણા ને પલાળી બાફી લો, થઈ જાય એટલે બહાર કાઢી ચારણી માં કાઢી ઠંડા પડે એટલે બટાકા ની છાલ કાઢી રેડી કરો,
- 2
હવે મિક્સઈ જારમાં ફુદીનો, કોથમીર, મરચા, સંચળ, જીરા પાઉડર, લીંબુ નો રસ, નાખી ગ્રાઈન્ડ કરી પેસ્ટ જેવું થાય એટલે તપેલી માં કાઢી જરૂર મુજબ ઠંડુ પાણી નાખી તીખું પાણી રેડી કરો,
- 3
હવે ગળી ચટણી ને માટે ખજૂર ને ગરમ પાણી માં ઉભરો આવે એટલે તેમાં અમલી અને ગોળ નાખી ઓગળે પછી ઉતારી ઠંડુ પડે એટલે ક્રશ કરી તેમાં મીઠું જીરા પાઉડર અને ચપટી સંચળ ઉમેરી ઘટ્ટ કરી કાઢી લો, અને મોટા તાસ માં બાફેલા બટાકા ની છાલ કાઢી ચણા મિક્સ કરી મીઠું ટેસ્ટ મુજબ જીરા પાવડાટ મરચું નાખી મિક્સ કરી પૂરી માં ખાડો કરી પુરાણ ભરી મિન્ટ પાણી અને ગળી ચટણી સાથે સર્વ કરો.
- 4
ટિયાર છે આપણી ચટાકેદાર તીખી મીઠી ચટણી સાથે પાણી પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26પાણીપુરી એ દરેક નાના બાળકો થી લઈને મોટેરાઓને ભાવતું ફૂડ છે. મેં આજે પાંચ ફ્લેવર ના અલગ - અલગ પાણી બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પૂરી જોઈને મોઢા માં પાણી આવી જાય એનું નામ પાણીપુરી.. Jigna Shukla -
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaપાણીપુરી નામ સાંભળતા કે દૂરથી પણ જોઈ જતાં નાના હોય કે મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. અમદાવાદની આ ફેમસ રેસીપી છે એમ કહેવાય છે. પરંતુ, મને એવું લાગે છે કે પાણીપુરી તો ઓલ ઓવર ગુજરાતની ફેમસ છે. ફર્ક માત્ર એટલો જ હોય કે દરેકની પાણીપુરીનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. પાણીપુરી ઘણા બધા ફ્લેવરની બનાવી શકાય છે. મેં અહીં માત્ર ફૂદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26અહીં મે નીરુજી ની રેસીપી મા થોડા ફેરફાર કરી પાણીપુરી બનાવી છે.તેમણે લસણ અને ડુંગળી નો ઉપયોગ કરેલ છે. અને મે અહી ઉપયોગ કરેલ નથી.તેમજ તેમણે પાણી પૂરી ના પાણી નો મસાલો રેડી લીધો છે અને મે ઘરે જ બનાવ્યો છે. Krupa -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURIપાણીપુરીદરેકને ભાવતું અને મનગમતું ચટપટું નાસ્તામાં પણ ચાલે અને રાત્રે ડિનરમાં પણ ચાલે Jalpa Tajapara -
-
-
ઇન્સ્ટન્ટ પીઝા પાણીપુરી (Instant Pizza Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી નું બિલકુલ સરસ સ્વરૂપ છે. બાળકોથી લઈને મોટા બધાને ભાવે છે.Saloni Chauhan
-
-
પાણીપુરી નું પાણી - ચાર અલગ ફ્લેવર(Four Different Types Of Water Pani Puri Recipe In Gujarati)
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી દિકરી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર બહું જ અઘરું છેં. ... 😉😊 ઘરે અમારી કોઈની Birthday હોય, Graduation હોય, Anniversary હોય કે બીજો કોઈ સારો પ્રસંગ. પાણીપુરી તો જરુર થી બને.પાણી પૂરી બનાવવી ખુબ જ સહેલી છે. એક વાર પૂરી બનાવી કે થોડા દિવસ સુધી એનો આનંદ લઈ શકાય છે. આજે પાણીપુરી ની બહુ બધી પૂરી તો ઘરે સરસ બનાવી લીધી, હવે વારો મસ્ત ચટાકા વાળા પાણી નો. આમ તો હું દર વખતે ફુદીના લીલાં મરચા નું પાણી એકલું જ બનાવું છું. આ વખતે ઘર માં બધા ને બહાર ની જેમ જુદા જુદા પાણી સાથે મળતી પાણીપુરી ખાવાની ઇચ્છા થઈ હતી. એટલે જુદા-જુદા ચાર પાણી બનાવ્યાં. ફુદીના લીલા મરચાં નું પાની, જલજીરા પાની, લસણ અને લાલ મરચાંનું પાણી અને આંબલી નું ખાટ્ટું મીઠું પાણી. બહું જ સરસ બન્યા બધા... શું મઝા આવી છે; પાણીપુરી ખાવાની!!!! 😋😋આ બધાં માં લસણ વાળું પાણી મારું સૌથી વધારે ફેવરેટ છે. બહુ બધી બાળપણ ની યાદો જોડાયેલી છે. હું જ્યારે નાની હતી તે વખતે, અમારા નાનાં સુંદર ગામમાં લસણ વાળા પાણી ની અને રગડા વાળી એમ બેજ જાતની પાણીપુરી મળતી હતી.અમે એજ ચટાકેદાર પાણી ખાઈ ને મોટા થયા. હવે તો સમય બદલાયો અને વિવિધ જાતનાં પાણી મળતાં થયાં છે. પણ મને હજુ પણ એ મસ્ત તીખાં તમતમતાં લસણ વાળા પાણી ની પાણીપુરી નો ટેસ્ટ યાદ છે.. સાચું કહું તો લખતા લખતાં મોં મા પાણી આવી ગયું....તમે જ જોઈ ને કહેો... લાગે છે ને જોરદાર!!! તમારા મોં મા પણ જો જોઈને પાણી આવી ગયું હોય તો, ફટફટ તમે પણ બનાવી લો અને એન્જોય કરો. 😊🥰#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
ચોકલેટ પાણીપુરી વિથ પાન શોર્ટ (Chocolate Panipuri With Paan Shots Recipe In Gujarati)
#GA4#Week26ડેઝર્ટ પાણીપુરી (ચોકલેટ પાણીપુરી વિથ પાન શર્ટ) datta bhatt -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WDઆજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે Nidhi Sanghvi -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
More Recipes
ટિપ્પણીઓ (10)