પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Rinku Rathod
Rinku Rathod @Rinku134
ભુજ
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 બાઉલ ચણા
  2. 4મીડીયમ સાઇઝ બટાકા
  3. 🔸પાણીપુરી પાણી માટે 🔸
  4. 1 નાનો બાઉલ ફુદીનો
  5. 1/2બાઉલ કોથમીર
  6. નાનો ટુકડો આદુ
  7. 1 ચમચીસંચળ પાઉડર
  8. 2 ચમચીએવરેસ્ટ પાણીપુરી મસાલો
  9. 2સહેજ તીખા મરચાં
  10. 3લીંબુ 🔶
  11. ગાર્નીશ માટે કોથમીર
  12. 2ડુંગળી
  13. નાયલોન સેવ
  14. 1 વાટકીખજૂર આંબલી નું પાણી
  15. 1 વાટકીદહીં
  16. 4 ચમચીલસણ ચટણી
  17. સ્વાદપ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણા અને બટાકા બાફી લેવા.બાફી લીધા પછી બટાકા છોલી ચણા,બટાકા, મીઠું, થોડુ મરચુ નો માવો બનાવવો.

  2. 2

    પાણી માટે ની બધી સામગ્રી લઈ તેની પેસ્ટ બનાવિ તેમાં થોડું પાણી એડ કરી પાણી બનાવવું

  3. 3

    પાણી પુરીની પૂરી માં ચણા બટેટાનો મસાલો મૂકી તેમાં પાણી ભરી ડુંગળી સેવ મિક્સ કસરી સર્વ કરવું. દહીંપુરી બનાવવા માટે મસાલો ભરી ચટણી અને દહીં નાખી સેવ અને ડુંગળી નાખી સર્વ કરવું.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Rathod
Rinku Rathod @Rinku134
પર
ભુજ

Similar Recipes