મમરા ની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. મોટું બાઉલ મમરા
  2. ટામેટા
  3. મરચા
  4. ડુંગળી
  5. બાઉલ કોથમીર
  6. લાલ મરચું
  7. લીલી ડુંગળી
  8. ચમચી...તેલ,મીઠું,જીરું, મરચુ,ખાંડ
  9. લીંબુ
  10. ૧ નાની વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેહલા એક મોટા વાસણમાં મમરા નો ચેવડો લઈ લો

  2. 2

    ત્યાર બાદ તેમાં ટામેટું...ડુંગળી લીલી...મરચું લાલ લીલું...કોથમીર....સમારી ને એમાં બધું એડ કરો

  3. 3

    અને બધું સમારેલ એડ કરીયા બાદ એમાં મસાલા એડ કરો...મીઠું..ચટણી...ધાણાજીરું...ખાંડ...લીંબુ નો રસ પણ નાખી દો...તેલ એક ચમચી અને સેજ પાણી એડ કરો

  4. 4

    અને બધું એડ કરી ને મિક્સ કરો....અને ત્યારબાદ ત્યાર છે તમારી ભેળ.....આમાં વધુ તીખી કરવા માટે....લીલી ચટણી નાખી સકો અને...મીઠી ચટણી પણ એડ કરી સકો....અથવા આવી રીતે કોરી ભેળ પણ કરી સકો...તો ત્યાર છે તમારી ભેળ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

Similar Recipes