બ્રેડ ચીલી (Bread Chili Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડ ને ચોરસ આકાર માં કટ કરી લ્યો.
- 2
હવે એક પેનમાં બટર ગરમ કરી તેમાં બ્રેડ ના ટુકડા ને રોસ્ટ કરી નાખો.
- 3
ડુંગળી અને કેપ્સીકમ ને ડાઇઝ શેપ માં સુધારી લ્યો. લસણ, આદું અને લીલી મરચી ને ઝીણી સમારી લ્યો.
- 4
હવે ફ્રાઇંગ પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરો.
- 5
ડુંગળી થોડી સતળાઇ જાય એટલે તેમાં કેપ્સીકમ કરો.
- 6
ત્યારબાદ તેમાં સમારેલ લસણ આદું અને લીલી મરચી ઉમેરો.
- 7
સોઇ સૉસ, રેડ-ગ્રીન ચીલી સૉસ અને કેચઅપ ને એક કપ માં મીકસ કરી લ્યો.
- 8
બધું બરાબર સતાળાઇ જાઇ એટલે તેમાં વીનેગર અને રેડી કરેલ મીક્સ સૉસ ઉમેરો. થીકનેસ એડજસ્ટ કરવા થોડું પાણી કરો.
- 9
સૉસ ની એસીડીટી ન્યૂટ્રલાઇઝ કરવા ખાંડ કરો.સ્વાદ અનુસાર મીઠું કરો.
- 10
મીશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલ બ્રેડ ના ટુકડા ઉમેરો.
- 11
ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ ચીલી (Bread Chilli Recipe In Gujarati)
#Chinese Recipe#WCR#BreadChillyRecipe#ChineseStarterRecipe Krishna Dholakia -
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી લીલુ લસણ મરી પાઉડર નો ઉપયોગ પણ કરી શકાય #WCR Kirtida Buch -
-
-
ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીક (Chili Garlic Bread Stick Recipe In Gujarati)
#GA4#Week24#garlicઆજે મે ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીક બનાવ્યા છે,જે ખુબ જ ઓછા સમય મા અને જલદીથી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ જ સરસ લાગે છે,તો તમે પણ ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
-
-
લેફ્ટ ઓવર બ્રેડ ઓપન સેન્ડવીચ
#leftoverrecipi#sandwich#streetfood#indianstreetfood#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
બ્રેડ પીઝા રોલ (Bread Pizza Roll Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#pizzaપીઝા જેવો જ ટેસ્ટ પણ બ્રેડની પટ્ટીઓ કટ કરી તેના ઉપર ચીઝની પટ્ટીઓ લગાવી અને રોલવાળી બનાવેલ છે બાળકોને ખુશ કરવાની આ રેસીપી છે. Neeru Thakkar -
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 4#mrPost 12#cookpad_Guj#coopadindiaO DILRUBA... O PANEER CHILLITerri Dish ke Swad Me Hai Meri Manzile Makshud... Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717102
ટિપ્પણીઓ (4)