રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને બટાકા બાફી લેવા.બટાકા નો છુંદો કરી લેવા
- 2
ત્યારબાદ એક બાઉલમાં બાફેલા મગ અને બટાકા ને નાખી તેમાં ચવાણું, મમરા, અને સેવ મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમાં ચટણી અને તેમાં બધો મસાલો નાખો અને બરાબર હલાવો
- 4
ત્યારબાદ એક ડિશમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ભેળ (Daal Bhel in Gujarati Recipe)
#GA4#WEEK26#BHEL#DAAL_BHEL#COOKPADINDIA#COOKPADGUJRATI Hina Sanjaniya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
ફણગાવેલા મગ ની ભેળ (Sprouted Moong Bhel Recipe In Gujarati)
#GA4 #Week26 #Bhel આ ભેળ જલદી તૈયાર થઈ જાય છે તેમજ પૌષ્ટિક પણ છે. Nidhi Popat -
-
-
-
-
-
-
-
-
ચણા મમરા ની ભેળ (Chana Mamra Bhel Recipe in Gujarati)
#GA4#Week26#cookpadgujarati#cookpadindia Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720702
ટિપ્પણીઓ