પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર ના બાઉલમાં ફુદીનાનાં પાંદડાં કોથમીર મરચાં આદુ સંચળ નાંખી એકદમ પીસી લ્યો
- 2
પછી એક ઠંડા પાણીના બાઉલમાં આ મિશ્રણને ગાળી લો.. મીઠા પાણી માટે એક બાઉલમાં ગોળ ઓગાળી અને આ મિશ્રણ ઉમેરી દો
- 3
પછી બાફેલા બટાકા અને ચણાને એક બાઉલમાં મિક્સ કરી અને તેમાં લસણની ચટણી અને સંચળ નાંખી એકદમ મિશ્રણ તૈયાર કરી અને પુરીમાં કાણા પાડી તેમાં મસાલો ભરી દો તો તૈયાર છે આપણી પાણીપુરી
- 4
રગડા પૂરી માટે બટાકા ચણાના મિશ્રણની બદલે રગડો ભરી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSફ્રેન્ડ અને પાણીપુરી એક બીજા ના પૂરક કહીએ તો ખોટું નથી રૂટિન માં આપણે બેનપણીઓ સાથે બહાર કે ખરીદી કરવા ગયા હોય ત્યારે લગભગ એકાદ પ્લેટ તો ખાવા નું મન થઇ જ જતું હોય છે તો આજે મે મારી બહેનપણીઓ ની ફેવરીટ એવી પાણીપુરી બનાવી છે. Nikita Mankad Rindani -
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14721137
ટિપ્પણીઓ