મેક્સીકન નાચોસ ભેળ (Mexican Nachos Bhel Recipe In Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

મેક્સીકન નાચોસ ભેળ (Mexican Nachos Bhel Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ કપનાચોસ ચિપ્સ
  2. ૧/૨ કપડુંગળી જીની સમારેલી
  3. ૧/૨ કપટામેટાં ઝીણા સમારેલા
  4. ૧ ટેબલ સ્પૂનકોથમીર જીની સમારેલી
  5. ૧ ટી સ્પૂનમરચા ઝીણા સમારેલા
  6. ૧ ટી સ્પૂનમિક્સ હબ્સ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૨ કપજીની સેવ
  9. ૨ ટેબલ સ્પૂનટામેટાં સોસ
  10. ૨ ટી સ્પૂનચીલી સોસ
  11. ૧ ટી સ્પૂનચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ડુંગળી, ટામેટાં, મરચા, કોથમીર લઇ બધું એક વાર બરાબર મિક્સ કરવું

  2. 2

    હવે તેમાં ટામેટાં સોસ ચીલી સોસ, મિક્સ હબ્સ હર્બ્સ, ચાટ મસાલા અને મીઠું ઉમેરી ને ફરી થી મિક્સ કરી લેવું

  3. 3

    ત્યારબાદ તેમાં નાચોસ ચિપ્સ ના ટુકડા કરી ઉમેરવું બધું હલાવી ને મિક્સ કરી બાઉલ માં કાઢી તેની ઉપર જીની સેવ ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

Similar Recipes