ભેળ (Bhel Recipe In Gujarati)

Komal Kariya
Komal Kariya @cook_26104979
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો બાફેલા ચણા
  2. ૮-10 નંગબફેલા બટાકા
  3. 1 દાડમ
  4. ૫-૬તળેલી રોટલી
  5. 1 આમલીની ચટણી
  6. 1 ધાણા ભાજી
  7. 1 કપ ડુંગળી ઝીણી સમારેલી
  8. 1 વાટકો લસણની ચટણી
  9. 1 વાટકો લીલી ચટણી
  10. 1તપેલી વઘારેલા મમરા
  11. 1 વાટકો તરેલા શીંગદાણા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 વાટકો સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટુ તપેલું લઈ તેમાં મમરા નાખી સેવ નાખી

  2. 2

    પછી બટેટાનો માવો નાખી ચણા તળેલી રોટલી ના કટકા નાખી હલાવો

  3. 3

    પછી તેમાં લાલ મરચું પાઉડર મીઠું ડુંગળી લસણની ચટણી દાડમ શીંગદાણા લીલી ચટણી

  4. 4

    પછી તેમાં આમલીની ચટણી સેવ નાખી માથે ધાણા ભાજી ચાટવી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Kariya
Komal Kariya @cook_26104979
પર

Similar Recipes