ચીઝ ગાર્લિક બ્રેડ (cheese Garlic bread recipe in gujarati)

vijya kanani
vijya kanani @viju123
શેર કરો

ઘટકો

15મિનિટ
1 સર્વિંગ
  1. 4 નંગગાર્લિક બ્રેડ
  2. 3ચમચી બટર
  3. 3ચમચી મોઝરેલા ચીઝ
  4. 2કયુબ ચીઝ
  5. 1ચમચી ઓરેગાનો
  6. 1ચમચી ચિલિ ફલેકસ
  7. 2ચમચી બાફેલી કે કાચિ મકાઈ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    મે અહી રેડી ગાર્લિક બ્રેડ નો ઉપયોગ કર્યો છે.જો તમે નોરમલ બ્રેડ નો ઉપયોગ કરો તો ગાર્લિક બટર બનાવુ.બ્રેડ પર બટર લગાવવુ.

  2. 2

    તેના પર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ લગાવવુ. મકાઈ ના દાણા સ્પ્રેડ કરવા.પ્રી હિટ ઓટીજી મા 10 મીનિટ બેક કરવી.

  3. 3

    ઓરેગા નો અને ચીલી ફલેકસ સ્પ્રેડ કરી ગરમ ગરમ સર્વ કરવી.રેડી છે ચિલિ ગાર્લિક બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes