ચટપટી બુંદી ની ભેળ (Chatpati Boondi Bhel Recipe In Gujarati)

Shah Alpa
Shah Alpa @cook_25491806
Vadodara, Gujarat,India

ચટપટી બુંદી ની ભેળ (Chatpati Boondi Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
૩વ્યકિત માટે
  1. વધારેલા મમરા જરૂર મુજબ
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ ટામેટું
  4. જરૂર મુજબ ચવાણું અને બુંદી
  5. લીલી ચટણી,લાલ ચટણી,ગળી ચટણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    પ્રથમ ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો.પછી વઘારેલા મમરા લો.

  2. 2

    હવે બધી ચટણી લો.મમરા માં ચવાણું અને ડુંગળી અને ટામેટા મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં જરૂર પ્રમાણે ચટણી નાખી હલાવો.પછી ઉપર બુંદી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Alpa
Shah Alpa @cook_25491806
પર
Vadodara, Gujarat,India

Similar Recipes