ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in Gujarati)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫ ગ્રામ મિલ્ક ચોકલેટ
  2. 4 નંગબ્રેડ
  3. 1કયૂબ ચીઝ
  4. 2 ચમચીમાખણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોકલેટને ખમણી લો.

  2. 2

    બ્રેડ પર માખણ લગાડો.

  3. 3

    બ્રેડ પર ખમણેલી ચોકલેટ રાખો.ચીઝ ખમણી લો.ઉપર બીજી બ્રેડ રાખો.

  4. 4

    સેન્ડવીચ ને તવા પર અથવા ટોસ્ટર માં શેકી લો.ઉપર ચોકલેટ થી ગાનીશ કરો ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

Similar Recipes