ગાર્લીક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar

ગાર્લીક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 વ્યક્તિ માટે
  1. બ્રેડ
  2. ૧ વાટકીબટર
  3. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  4. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  5. 2ક્યૂબ ચીઝ
  6. થોડી ધનાભાજી
  7. ૧/૨ ચમચીઓરેગાનો
  8. 2 ચમચીપેરી પેરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ સ્લાઈસ ને થોડુ બટર લગાવી સેકી લો

  2. 2

    હવે એક બાઉલ માં બટર લો.અને તેમાં ચીલી ફલક્સ ઓરેગાનો લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો.

  3. 3

    બ્રેડ પર આ બટર લગાવો અને તેના પર ચીઝ સ્પ્રેડ કરો.

  4. 4

    હવે બંને બ્રેડ એક બીજા પર મૂકી બ્રાઉન થાય એટલી સેકી લો. સ્લો ફ્લેમ પર સેકવાથી ક્રિસ્પી થશે

  5. 5

    હવે ધાણા અને પેરી પેરી મસાલો નાખી ગરનીશ કરો.અને કટર થી કટ કરી સર્વ કરો.

  6. 6

    તૈયાર છે આપડી ફટાફટ રેડી થાય એવી ચીઝ ગાર્લીક બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

Similar Recipes