પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૪-૫ બટાકા
  2. ૧/૨ કપચણા
  3. ૪ ટેબલસ્પૂનપાણીપુરી નો મસાલો
  4. ૧ ટી સ્પૂનસુકા લાલ મરચા અને લસણ ની ચટણી
  5. ૧.૫ કપ કોથમીર
  6. ૧ કપફૂદીનો
  7. ૩-૪ લીલા મરચાં
  8. આદું નો ટુકડો
  9. ૧ ટી સ્પૂનસંચળ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૨-૩ લાલ સુકા મરચા
  12. પકોડી
  13. ૨ ટેબલસ્પૂનમમરી
  14. ૪ કપપાણી
  15. લીંબુનો રસ
  16. ૧ ટેબલસ્પૂનજલજીરા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ચણા અને બટાકા ને બાફી મેશ કરી લો. એમા પાણીપુરી નો મસાલો અને મરચાં લસણ ની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી કોથમીર ઉમેરી પાણીપુરી નો મસાલો તૈયાર કરો.

  2. 2

    પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર, ફુદીનો,આદું, મરચાં ઉમેરી થોડું પાણી ઉમેરીને બરાબર પીસી લો. હવે પાણીપુરી માટેનું પાણી તૈયાર કરવા માટે આ મિશ્રણને પાણીમાં ઉમેરો. હવે એમાં ૨ ટેબલસ્પૂન બનાવેલો પકોડીનો મસાલો, જલજીરા, લીંબુ, સંચળ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. મમરી ઉમેરી સર્વ કરો.

  3. 3

    પાણીપુરી બનાવવા માટે પૂરી માં મસાલો ભરી પાણી ઉમેરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes