ફરાળી ઇન્સ્ટન્ટ હાંડવો (Farali Instant Handvo Recipe In Gujarati)

Twinkal Kishor Chavda @cook_26816791
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયો અને સાબુદાણાને મિક્સર જારમાં પીસી લેવું ત્યારબાદ તેમાં 1/2વાટકી દહીં ઉમેરીને 30 મિનિટ સુધી રાખીને મૂકી દેવું પછી આદુ મરચાની પેસ્ટ છીણેલું ગાજર સિંધાલૂણ મીઠું અને હળદર ૧ ચમચી ખાંડ એડ કરીને હાંડવાનું બેટર તૈયાર કરો
- 2
એક નોન-સ્ટીક પેનમાં ૩ ચમચી તેલ એડ કરી તેમાંથી જીરૂ મીઠો લીમડો તલ સૂકું લાલ મરચું અને હાંડવા નુ બેટર પાથરીને એકદમ લો ટુ મીડીયમ ગેસ ઉપર દસ મિનિટ સુધી થવા દેવું પછી તેને બીજી તરફ પણ ફેરવીને એકદમ હળવા હાથે ફેરવીને ૬ થી ૭ મિનિટ માટે થવા દેવું અને એક સર્વિંગ પ્લેટમાં હાંડવા ને કાઢી લેશું અને ગરમાગરમ સર્વ કરવાનો છે.
- 3
આ હાંડવો સરસ ક્રિસ્પી બને છે બિલકુલ દાળ ચોખા ના હાંડવા જેવો જ બને છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
અગિયારશ કે ઉપવાસ મા બહુ તળેલું નખાવું ન હોય ત્યારે ફરાળી હાંડવો સારો વિકલ્પ છે જેનાથી પેટ પણ ભરાય અને પૌષ્ટિક લાગે છે Pinal Patel -
-
-
-
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી@MitixaModi01 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો..... Ketki Dave -
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
આ હાડવો અમારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે અને તે ખૂબ જ હેલ્ધી હોય છે Apeksha Parmar -
-
-
-
-
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
-
ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ઢોંસા (Instant Crispy Farali Dosa Recipe In Gujarati)
આપણે ઉપવાસ આવતા જ રહેતા હોય છે, અને એમ પણ અગિયારસ મહિનામાં ૨ વાર આવે. ઘણી વાર ઘરમાં નાના છોકરાઓ ને ઉપવાસ કરવો નથી ગમતો. કેમ? કેમ કે ફરાળ માં સૂકી ભાજી કે પછી મોરૈયો હોય એટલે. પણ જો આપણે કઈ નવી અને ચટપટી ડીશ બનાવી ને આપીએ તો ઉપવાસ પણ કરશે અને નાના સાથે મોટાઓ ને પણ માજા આવશે.આજે મેં ઢોંસા ને મેં ફરાળ માં બનાવ્યો છે.#cookpad#cookpadindia#cookpad_gu#faralidosa#instantfaralidosa Unnati Bhavsar -
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
#ઉપવાસઉપવાસ માં આપડે સામ ની ખીચડી કે સાબુદાણા ની ખીચડી જ ખાતા હોય છી આજ હું ઉપવાસ માં ખવાય એવી મારી રેસિપી લઈ ને આવી છું ફરાળી હાંડવો આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊😊 Jyoti Ramparia -
-
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14734959
ટિપ્પણીઓ (5)