રાંધવાની સૂચનાઓ
- 1
- 2
પીઝા બેઝ ને બટર મા શેકી લો. ત્યારબાદ તેના પર પીઝા સોસ સેઝવાન સોસ લગાવી દો.
- 3
તેના પર બધા વેજીટેબલસ પાથરી દો. ત્યારબાદ ચીઝ પાથરી દો. ત્યારબાદ તેના પર પનીર, ઓલિવ, પેપરીકા, હેલેપીનોઝ લગાવી દો અને પછી થોડું ચીઝ એડ કરો.
- 4
ત્યારબાદ તેને 2 મિનિટ માટે 180 ડિગ્રી પર ઓવન માં મૂકી દો. તૈયાર થયેલા પીઝા પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી દો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
-
-
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14740065
ટિપ્પણીઓ (4)