ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

#AM1
આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે.
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1
આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણેય દાળ ને બરાબર ધોઈ કુકર માં ૪થી ૫ સીટી મારી બાફી લેવી. હવે એક તપેલી માં વઘાર જેટલું તેલ લેવાનું. તે ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જીરું, 1/2 ચમચી રાઈ ને ચપટી હિંગ નાખી વઘાર થવા દેવો. ત્યાર બાદ તેમાં મીઠો લીમડો નાખી દેવો. પછી તેમાં સમારેલા ટામેટા અને આદુ મરચા નાખી ને ચડવા દેવા.
- 2
હવે પછી તેમાં બાફેલી દાળ ઉમેરી દેવા ની. તેમાં 1/2 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું, અને એક ચમચી ધાણા જીરું પાઉડર નાખી મસાલા કરવાના. ત્યાર બાદ તેને બરાબર મિક્સ કરી ઉકળવા દો. પછી તેમાં ગોળ તમારા સ્વાદ પ્રમાણે નાખવો. તમને આંબલી અથવા તો કોકમ ફાવે તો એ નાખવું.નહી તો લીંબુ બધાયના ઘરે હોય જ છે તો તે નાખવાનું.અને દાળ ને થવા દેવી. પછી તેમાં ધાણા ભાજી નાખી સર્વ કરો. આપણી ત્ર ભાગીદાળ તૈયાર થઈ ગઈ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#cookoadindia Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય . सोनल जयेश सुथार -
-
ત્રેવટી દાળ (Trevati Dal Recipe in gujarati)
#WK5#cookpadindiaWinter Kitchen Challenge ત્રેવટી દાળ ત્રણ દાળ મિક્સ કરવાથી બને છે. તેમાં મગની દાળ તુવેરની દાળ અને ચણાની દાળ ને મિક્સ કરવામાં આવે છે. આ દાળ ખૂબ જ હેલ્ધી દાળ છે. ત્રેવટી દાળ રોટલી , નાન , પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Parul Patel -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#winter challenge#WK5 દાળ એટલે પ્રોટીન નો ખજાનો આપણા શરીરનું જેટલું વજન હોય કેટલા ગ્રામ પ્રોટીન રોજ લેવું જ જોઈએ આપણા ગુજરાતીઓ રોજના જમણમાં દાળ ભાત હોવાના લીધે આપણને બહારથી પ્રોટીન લેવું પડતું નથી. આજે મેં ત્રણ દાળ ભેગી કરીને તેવી દાળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ત્રેવટી દાળ એટલે ત્રણ મિક્સ દાળ - મગની મોગર દાળ+ચણાની દાળ+તુવર દાળ. બધી દાળો પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે ડાયટ માં જરૂરી છે. એમ પણ દાળ-ભાત કે દાલ-ખિચડી દરેક ઉંમરના, માદા-સાજા બધા માટે ગુણકારી છે.આ દાળ ભારતનાં લગભગ દરેક રાજ્ય માં બને છે. બસ રેસીપીમાં થોડા ફેરફાર હોય. Dr. Pushpa Dixit -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ દાળ ની ઓળખ જ એના નામ માં છે. ત્રેવટી-- ત્રણ દાળ માં થી બનાવવા આવે છે. ભાખરી , લસણની ચટણી અને ગોળ સાથે આ દાળ બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ ખુબ જ છે.#WK5 Bina Samir Telivala -
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છું . ત્રેવટી દાળ ગુજરાતમાં ઘણા ઘરોમાં બનતી જ હોય છે પણ દરેકની રીત અને પ્રમાણ માપ અલગ અલગ હોય છે.અહીં મેં મારા દાદીની રીત પ્રમાણે ચણાની તુવેરની અને સાથે એક ફોતરાવાળી દાળ લીધી છે,જો લીલી દાળના બદલે કાળી અડદની વાપરવી હોય તો મગની મોગર દાળ એક ચપટી લેવી.આ રીતે કરવાથી દાળ એકદમ ચાંદલા વાળી અને લિક્વિડ એકદમ સરસ બને છે. તો આવો જાણીએ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ એવી ત્રેવટી દાળ બનાવવાની રીત. Riddhi Dholakia -
-
મિક્સ દાળ ખીચડી(Mix Dal khichadi recipe in gujarati)
#GA4#Week7#Khichadiખીચડી રાત્રે લગભગ ઘરો માં બનતી હોય છે.ખીચડી પાચન માટે હલકો ખોરાક છે.. પોષણ માટે બેસ્ટ આહાર છે.. એમાંય મિક્સ દાળ મસાલા ખીચડી હોય તો શાક ની પણ જરૂર નહીં.. એમાં તમે તમારા રસોડામાં ઉપલબ્ધ બધી જ દાળ નો ઉપયોગ કરી શકો.. Sunita Vaghela -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
ત્રેવટી દાલ ફ્રાય (Trevti Dal Fry Recipe In Gujarati)
#AM1..કાઠિયાવાડી સ્પેશિયલ ખાણું...બાજરી ના રોટલા ,ત્રેવટીદાલફ્રાઈ,સલાડ, ગોળ ઘી,માખણ,લસણ ની ચટણી,અને ઓલ ટાઈમ ફેવરિટ છાસ..😋 હા.. ત્રેવટી દાલ ફ્રાય એકદમ પોષ્ટિક અને શક્તિદાયક છે. આ દાલ ફ્રાય ત્રણ દાળ માંથી બને છે તેથી તેને ત્રેવટી દાલ કહેવાય છે.જે શરીર ને પુરતા પ્રમાણ માં પ્રોટીન આપે છે.અને સ્વાદ માં તો એકદમ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#ત્રેવટી દાળ . ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છુંહવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog) આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી નું એક સમય નું મેનુ તો દાળ ભાત શાક ને રોટલી તો હોય જ, અને ગુજરાતી દાળ પણ ખુબ ટેસ્ટી ખાટી મીઠી હોય છે..અને તો પણ દરેક ઘર માં તે અલગ અલગ રીતે બનાવતી હોય છે કોઈ લીંબુ નાંખે તો કોઈ આંબલી કોઈ કોકમ નાંખે તો કોઈ અંબોડીયા...કોઈ ની તીખી તો કોઈ ની ખાટી..કોઈ ને ત્યાં થોડી પાતળી તો કોઈને ત્યાં જાડી દાળ બને છે.આજે મારી recipe જોઈ લો.. Daxita Shah -
પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)
#AM1#cookpadindiaઆ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે. Rachana Gohil -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#gurati dal#દાળ ભારતીય ભોજન ના એક અભિન્ન સ્થાન છે દાળ બિના થાળી અધુરી છે , સંતુલિત આહાર મા દાળ ના વિશેષ મહત્વ છે , દરેક રાજયો મા જુદી જુદી રીતે બને છે ,ગુજરાતી દાળ ખાટી મીઠી ટેન્ગી હોય છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (3)