ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગટામેટાં
  2. ૨ નંગડૂંગળી
  3. ૨ ચમચીઆદું,મરચા લસણની પેસ્ટ
  4. ૧ નંગબટેટૂ
  5. ૧ નંગતમાલપત્ર
  6. જરૂર મુજબ પાણી
  7. જરૂર મૂજબ મીઠું
  8. ૧/૨ ચમચીમરી
  9. ૨ ચમચીખાંડ
  10. જરૂર મૂજબ પાસ્તા મસાલો
  11. ૧ ચમચીટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકરમા તેલ નાખવૂ પછી તેમાતમાલપત્ર તેમજ આદુ મરચા લસણની પેસ્ટ એડ કરવી.

  2. 2

    પછી તેમા ડુંગળી,બટાકા તેમજ ટામેટું એડ કરવૂ.

  3. 3

    પછી મીઠુ નાખીને પાણી નાખીને કૂકર મા ૩ સિટી વગાળવી.પછી ઠંડુ પડે એટલેમિક્શરમા એડ કરવૂ.

  4. 4

    ત્યારબાદ ગળણીમા ગાળી ને તેમા ખાંડ,મીઠું નાખવૂ.

  5. 5

    પછી મરી,પાસ્તા મસાલો અને ટોમેટો કેચઅપ એડ કરવૂ.

  6. 6

    ત્યારબાદ હલાવીને ચડાવવૂ.અને ગરમ સર્વ કરવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

Similar Recipes