ટમેટાનું સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Pooja Purohit
Pooja Purohit @cook_25270221
Ahemdabadv

ટમેટાનું સૂપ (Tomato Soup Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. ૧ કિલોટામેટાં
  2. બટેટૂ
  3. મરચા
  4. ૧૦૦ ગ્રામ કોથમીર
  5. ૬,૭ કળી લસણ
  6. ૧/૨આદૂ
  7. ૧/૨સંચળ
  8. ૨ ચમચીમીઠું
  9. ૧/૨ ચમચીલીંબુ
  10. ૨ ચમચીતેલ
  11. તમાલપત્ર
  12. તજ
  13. લવિંગ
  14. ૧/૨ ચમચીજીરૂ
  15. ૧/૨ કપખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌપ્રથમ કુકર‌ માં ટામેટાં અને બટેટા નાખીને ૩ સીટી થાય સુધી થઇ ત્યાં સુધી બાફી લો. પછી કોથમીર, લીલા મરચાં,આદું અને લસણની પેસ્ટ બનાવો.

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેની અંદર નાખી તમાલપત્ર,તજ, લવિંગ નાખી બનાવેલી પેસ્ટ ઉમેરો. પછી તેમાં મીઠું, સંચળ પાઉડર લીંબુ ઉમેરો

  3. 3

    પછી તેને ટમેટાની પ્યુરી ની અંદર મિક્સ કરો અને ખાંડ નાખી ઉકાળી લો. તો તૈયાર છે ટામેટાં નું સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Purohit
Pooja Purohit @cook_25270221
પર
Ahemdabadv

Similar Recipes