પનીર ભૂરજી પરાઠા (Paneer Bhurji Paratha Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
પનીર ભૂરજી પરાઠા (Paneer Bhurji Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ, મીઠું, તેલ નું મોણ નાખી લોટ બાંધી લો.
- 2
પનીર ભૂરજી બનાવવા માટે પેન માં તેલ લઈ હીંગ, જીરું નાખી કેપ્સીકમ અને ટામેટાં ઉમેરી સાંતળી લો. મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, પાંઉ ભાજી મસાલો, કિચન કીંગ મસાલો બધું ઉમેરી મિક્સ કરી લો.
- 3
સ્ટફીંગ મા છીણેલું પનીર ઉમેરી મિક્સ કરી લો. લોટ ના લુવા કરી થોડી પતલી રોટલી વણી વચ્ચે ભૂરજી નું સ્ટફીંગ પાથરી બીજી રોટલી થી કવર કરી ધાર સરખી દાબી દો.
- 4
પરાઠા ને તવી પર શેકાવા મુકો. બંને બાજુએ તેલ લગાવી શેકી લો. એકસરખા કટ કરી ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભૂરજી બાસ્કેટ (Paneer Bhurji BAsket Recipe in Gujarati)
#GA4#week6પંજાબી સાથે ચટપટા ચાટ Trusha Riddhesh Mehta -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
-
-
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
-
પનીર ભુરજી રેપ (Paneer Bhurji Wrape Recipe In Gujarati)
આ વાનગી ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
-
-
-
-
-
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
# Punjabi sabji paneer bhurji #GA4 #week1 Janvi Sisodiya -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr આ એક પરંપરાગત પંજાબી વાનગી છે જેને દૂધ ઉકાળીને, ફાડીને અને એમાંથી પનીર બનાવીને બનાવાય છે. આ વાનગી તૈયાર પનીરને છીણીને પણ બનાવી શકાય છે પરંતુ મે આજે પરંપરાગત રીતે ઘરે પનીર બનાવીને આ ભુર્જીને બનાવી છે તો આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14759544
ટિપ્પણીઓ (4)