રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સેવ મમરા ચવાણું મિક્સ કરી લો પછી ડુંગળી બટાકા અને ટામેટાને ઝીણા સમારી લો
- 2
ત્યારબાદ ડુંગળી ટામેટાં અને બટાકા ને પણ બાઉલમાં મિક્સ કરો ત્યારબાદ તેમાં જરૂર પડે તેમ ટોમેટો કેચપ નાખતા જાઓ અને ચમચા વડે હલાવતા જાઓ
- 3
છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉપરથી છાંટવી તો તૈયાર છે ઇન્સ્ટન્ટ બાળકોને ભાવે તેવી ભેળ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ જોઈને તો કોલેજ ના દીવસો યાદ આવી જાય ખુબ જ ખાતા કોલેજ ની ભેળ તો.. SNeha Barot -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14764781
ટિપ્પણીઓ (2)