પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 mins
4 servings
  1. 500ગ્રામ બટાકા બાફેલા,
  2. 1કપ દેશી ચણા બાફેલા
  3. 1નંગ લીંબુ
  4. એક લીટર પાણી
  5. 1કપ ફુદીનો, 1/2 કપ કોથમીર 4/5 લીલા મરચા ૧ ટુકડો આદું
  6. 1ચમચી જીરૂ, મીઠું સ્વાદ પ્રમાણે
  7. એક ચમચી સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 mins
  1. 1

    કોથમીર અને ફૂદીના ને ધોઈ લેવા તેને મિક્સર નાના જારમાં લઈ તેમાં મરચાં કોથમીર જીરૂ મીઠું આદુ ઉમેરો વાટી લેવું

  2. 2

    બટાકા અને ચણાને બાફી લેવા બટાકાને છોલી ભૂક્કો કરી લેવો

  3. 3

    વાટેલી પેસ્ટ અને એક તપેલીમાં લઈ તેમાં પાણી ઉમેરવું તેમાં મીઠું સંચળ પાઉડર લીંબુનો રસ ઉમેરો

  4. 4

    આ પાણીને થોડીવાર ઠંડુ કરવું. બટાકા અને ચણાને ભેગા કરી જવા મસાલો અને કોથમીર નાંખી મસાલો બનાવો

  5. 5

    પુરીમાં વચ્ચે કાણું પાડી તેમાં મસાલો ભરી પાણી સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Shah
Archana Shah @cook_18585554
પર

Similar Recipes