શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

આજે અગિયારસ છે.... રાતે જ શ્રીખંડ બનાવવા ની તૈયારી કરી લીધી...ફ્રીજ માં અમુલ દહીં નું ૧લીટર નું પાઉચ પડ્યું હતુ તો એનાથી કામ ચલાવી લીધું

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

મસ્કો તૈયાર હોય તો ૧૫ મિનિટ
  1. લીટર દહીં
  2. ૧|૨ કપ ઘરની બુરૂ ખાંડ
  3. બદામ ની કતરણ
  4. પીસ્તા ની કતરણ
  5. ઈલાયચી નો પાઉડર
  6. કેસર ઘોળેલું

રાંધવાની સૂચનાઓ

મસ્કો તૈયાર હોય તો ૧૫ મિનિટ
  1. 1

    દહીને ૧સફેદ મલમલ ના કપડા માં બાંધી રાત્રે લટકાવી દીધુ...સવારે મસ્કો તૈયાર....

  2. 2

    મસ્કા ને સારી રીતે હલાવી સુંવાળો કરો... હવે એમાં બુરૂ ખાંડ, બદામ, પીસ્તા, ઈલાયચી પાઉડર અને ઘોળેલું કેસર નાંખી સરસ રીતે મીક્ષ કરો

  3. 3

    એને સર્વીગ બાઉલ માં લઇ ફ્રીજમાં ઠંડું કરવા મૂકો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (35)

દ્વારા લખાયેલ

Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes