ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
Ahmedabad

લોટ ને બાફીને નથી કરી.

ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

લોટ ને બાફીને નથી કરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 કપઘઉં નો લોટ
  2. 2 ચમચીતલ
  3. 3 ચમચીમલાઇ
  4. 1 ચમચીઘી
  5. 1 ચમચીહિંગ
  6. 1 ચમચીહળદર
  7. મરચા ની ભૂકી નાખવી હોય તો મેં નથી નાખી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તળવા માટે તેલ
  10. પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ઘઉંનો લોટ લો.તેમાં મલાઈ,ઘી,તલ, મીઠું, હળદર, હિંગ,ઉમેરીને મિક્સ કરી લો.

  2. 2

    પાણી ઉમેરીને થોડો કડક લોટ બાંધી લો.તેને મસળો થોડો સોફ્ટ કરો.તેલ વારો હાથ કરી ને. હવે સંચા થી ચકરી બનાવી લો.

  3. 3

    ગરમ તેલ માં તેને તળી લો.અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
પર
Ahmedabad

ટિપ્પણીઓ (5)

RITA
RITA @RITA2
લોટ ને બાફીયા વગર ચકરી થઈ શકે.ત્રણ કપ એટલે કેટલો લોટ છે.?

Similar Recipes