ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 કપ બાફેલા બટેકા/સૂકી ભાજી
  2. 1/4કપ તળેલા શીગદાણા
  3. 2 ચમચી આમલીની ચટણી
  4. 1 ચમચી લીલી ચટણી
  5. જરુર મુજબ દહીં
  6. જરુર મુજબ કાચરી/ચેવડો
  7. જરુર મુજબ લીલી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેકા/સૂકી, ભાજી લો.

  2. 2

    તેમાં તળેલા શીગદાણા,કાચરી/ચેવડો નાખો.

  3. 3

    તેમાં દ્રાક્ષ,આમલીની અને લીલી ચટણી નાખી મિક્સ કરો.

  4. 4

    તેમાં ઉપર થોડું દહીં નાખો. તૈયાર છે ફરાળી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

Similar Recipes