મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Nehali Vasani
Nehali Vasani @cook_26105983

મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5 કપબાસમતી રાઈસ
  2. 2 સ્પૂનતેલ
  3. 1 સ્પૂનસમારેલું લસણ
  4. 1સમારેલી ડુંગળી
  5. બધા કલરના કેપ્સીકમ
  6. 1/2 કપલીલા વટાણા
  7. 1 કપટમેટાની પ્યુરી
  8. મીઠું
  9. મરી પાઉડર
  10. 1/2 સ્પૂનજીરા પાઉડર
  11. 1/2 સ્પૂનલાલ મરચું પાઉડર
  12. 1 સ્પૂનચીલી ફ્લેક્સ
  13. 1 સ્પૂનઓરેગાનો
  14. 1-2 સ્પૂનટમેટાનો સોસ
  15. 2.5 કપપાણી
  16. મકાઈ
  17. 1/2 કપબાફેલા રાજમાં
  18. લીલી ડુંગળી
  19. ચીલી
  20. કોથમીર
  21. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી રાઈસ 1/2કલાક પલાળી રાખવા એક પેનમાં ૧ નાની ચમચી બટર અને એક નાની ચમચી તેલ હવે એમાં લસણ નાખવું પછી ડુંગળી નાખીને બે-ત્રણ મિનિટ માટે સાંતળવું.

  2. 2

    પછી રાઈસ માંથી પાણી કાઢીને રાઈસ બે મિનિટ માટે સાંતળવા પછી એમાં બધા કેપ્સિકમ નાખી દેવાના અને લીલા વટાણા અને ટોમેટો પ્યુરી નાખી દેવાની.

  3. 3

    હવે મિક્સ કરીને મીઠું શિખા નો ભૂકો જીરા પાઉડર લાલ મરચું પાઉડર red chili flakes oregano અને ટોમેટો સોસ નાખીને મિક્સ કરી દેવાનો હવે પાણી નાખીને 5 મિનિટ માટે કરવા દેવાનું હવે બાફેલી મકાઈ બાફેલા રાજમાં લીલા મરચાં કોથમીર અને લીલી ડુંગળી નાંખી મિક્સ કરી દેવાનું હવે ધીમા તાપ પર ઢાંકી દેવાનું રેડી છે મેક્સિકન રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehali Vasani
Nehali Vasani @cook_26105983
પર

Similar Recipes