પેટીસ (Pattice Recipe In Gujarati)

Hetal Shah @Cook_14041971h
#CT
હું આણંદ-વિદ્યાનગર માં રહું છું. અમારે ત્યાં અમ્બિકા ની લીલા નારિયેળ ની પેટીસ ખુબ વખણાય છે.
પેટીસ (Pattice Recipe In Gujarati)
#CT
હું આણંદ-વિદ્યાનગર માં રહું છું. અમારે ત્યાં અમ્બિકા ની લીલા નારિયેળ ની પેટીસ ખુબ વખણાય છે.
Similar Recipes
-
સુરતી પેટીસ (Surti Pattice Recipe In Gujarati)
#USઆ એક એવી વેરાઇટી છે , જે આખા વર્ષ દરમિયાન તો બને છે પણ ઉતરાણ માં ખાસ બને છે. NRI સ્પેશ્યલ પણ એને કહેવાય છે કારણ કે વિન્ટર માં NRI સુરત આવે ત્યારે આ પેટીસ ખાધા વગર પાછા જતા નથી.ફ્રેશ કોપરા ની છીણ માં થી બનતી આ વાનગી એટલી ટેસ્ટી છે કે એનો સ્વાદ મોંઢા માં રહી જાય છે. તો ચોક્કસ થી ટ્રાય કરશો.Cooksnap@cook_20451370 Bina Samir Telivala -
નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
#વિકમીલ૩ #ફ્રાઈડ #પેટીસપ્રસ્તુત છે સુરત નું પ્રખ્યાત ફરસાણ પેટીસ. સૂકું અથવા લીલું કોપરું સુરતી પેટીસ નું મુખ્ય ઘટક છે. આમ તો સુરત માં બારે માસ પેટીસ મળે છે પણ ખાસ કરી ને શિયાળા માં જ મળતું લીલું લસણ પેટીસ માં નાખવા થી એનો સ્વાદ ખુબ જ નિખરી ઉઠે છે. Vaibhavi Boghawala -
લીલા નાળિયેરની પેટીસ
#ટ્રેડિશનલહેલો કેમ છો બધા......??આપણી ગુજરાતી થાળી ફરસાણ વિના અધૂરી ગણાય... એટલા માટે હું અહીંયા સાઉથ ગુજરાતની સ્પેશિયલ એવી લીલા નાળિયેરની પેટીસ ની રેસીપી કરી રહી છું. Dhruti Ankur Naik -
મકાઈ ની પેટીસ (Makai Pattice Recipe In Gujarati)
#MRC#COOKPADવરસાદ નું નામ આવે ત્યાં પેટીસ ના હોય એવું ના બને.વરસાદની સિઝનમાં મકાઈની ઘણી બધી વાનગીઓ આપને બનાવતા હોઈએ છે પણ મેં આજે નોર્મલ પેટીસ માં મકાઈ નું સ્ટફિંગ કરીને કંઈક અલગ રીતે પેટીસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Chandni Kevin Bhavsar -
સુરતી પેટીસ (Surti Pattice Recipe In Gujarati)
સુરતી લાલાઓ ફરસાણ ના શોકીન હોય છે.સુરતી પેટીસ સુરતીઓ નું ફેવરેટ ફરસાણ છે જે આખા સુરત માં જુદી જુદી રીતે બને છે. અહીયાં એક ઓથંતિક સુરતી પેટીસ ની રેસિપી છે.@cook_22118709 Bina Samir Telivala -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
કોપરાની પેટીસ (Kopra Pattice Recipe in Gujarati)
અપ્પમ માં બનાવેલ કોપરાની પેટીસ હેલ્થી અને તળ્યા વગર Bina Talati -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
કોપરાની પેટીસ (Coconut / kopra pettis recipe in Gujarati)
કોપરાની પેટીસ એ લીલા નારિયેળ માંથી બનાવવામાં આવતી એક ચટપટી વાનગી છે. ગળ્યા, ખાટા, તીખા સ્વાદના બેલેન્સ થી બનતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. મારા માનવા પ્રમાણે ઘરે બનાવેલી આ પેટીસ બહાર બજારમાં મળતી પેટીસ કરતાં ઘણી જ વધારે સ્વાદ માં સારી લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ5 spicequeen -
લીલાં નારિયેળની પેટીસ (Coconut Patties Recipe In Gujarati)
#GA4#Week4કીવર્ડ: ગુજરાતી/Gujarati Kunti Naik -
સુરતી પેટીસ (Surati Pattice recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 3#માઇઇબુક#પોસ્ટ 15 Payal Mehta -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)
#MA#cookpadgujrati#cookpadindiaઆ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છુંફરાળી પેટીસ માં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે લીલા નાળિયેર નો ઉપયોગ કરીને તેમાં કાજુ દ્રાક્ષ અને બીજા મસાલા કરી એને ફરાળી પેટીસ બનાવી છે ટેસ્ટ માં ખુબજ સરસ બની છે જરૂરથી ટ્રાયકરશો Rachana Shah -
સુરતી પેટીસ
#flamequeens#તકનીકપેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે. Grishma Desai -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ હોય ને રાત્રે ફરાળ માં ફરાળી પેટીસ બનાવી પરિવાર મા બધા ને મજા આવી જાય મેં આજ ફરાળી પેટીસ બનાવી છે. Harsha Gohil -
રતાળુ ની પેટીસ (Purple Pattice Recipe In Gujarati)
#MBR8#Week8સુરત નું ફેમસ સ્ટ્રીટ ફુડ. સુરત માં શિયાળામાં ઠેર-ઠેર લારી પર ગરમ ગરમ રતાળુ ની પેટીસ મળે છે જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
સ્ટફ્ડ ગનોકચી સંગ અખરોટ ચટણી (Stuffed Gnocchi Walnut Chutney Recipe In Gujarati)
#walnuttwists આ ડીશ મારા માટે પણ નવીન છે.... ઇટાલિયન cuisene માં સ્ટાર્ટર તરીકે અને ઘણીવાર સાઈડ ડિશ તરીકે પ્રખ્યાત છે જોકે આ ઇટાલિયન ડિશ નોનવેજ અને વેજ બંને રીતે બને છે અને પેસ્ટો સોસ , ટોમેટો સોસ, ચીઝ , નોન વેજ જેવા અન્ય સ્ટફિંગ વડે બનાવવામાં આવે છે..... મે આ ડિશ નું વેજ version બનાવેલ છે .... આ ઇટાલિયન ડીશ .... માં સ્ટફિંગ tangy અખરોટ ચટણી ની મદદ થી બનાવવા છે..... આ ડિશ માં અખરોટ ની ઊપયોગ થતો હોવાથી ખૂબ હેલધી અને ટેસ્ટી બને છે.... રજૂ કરું છું, ઇટાલિયન સ્ટાર્ટર જે યુનિક લુક, બહાર થી ક્રિસ્પી ક્રંચી અંદર થી સોફ્ટ texture બને છે. આ સ્ટફ્ડ ગનોકચી બાળકોથી લઇ મોટાઓને બહુજ પસંદ આવેલ છે..... Bansi Kotecha -
પેટીસ
#CT અમારા શહેરમાં મોર્ડન ની પેટીસ ખુબ જ વખણાય છે. એમાં પણ જ્યારે અગિયારસ કે પૂનમ કે શિવરાત્રી, જન્માષ્ટમી જેવા દિવસો દરમ્યાન લોકો અહીં પેટીસ ખાવા માટે આવી જ જાય છે. અને વર્ષોથી તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ છે. આજે મેં પણ અહીં તેવી જ પેટીસ બનાવી છે, સાથે સાથે ઘરના લોકોને પણ ખુશ કરી દીધા છે.આ રીતે તમે પણ બનાવજો. અને મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો...... Khyati Joshi Trivedi -
બટાકા ની પેટીસ (Bataka Pattice Recipe In Gujarati)
modern ની પેટીસ આવી રીતના બનાવે છે મીનાક્ષી માન્ડલીયા -
ખાદીમ પાક (Khadim Paak Recipe In Gujarati)
માંગરોળ નો ફેમસ ખાદીમ પાક..જે લોકો એ માંગરોળ નો હલવો ખાધો હશે એને તો સ્વાદની ખબર જ હશે.. મેં પ્રથમ વખત જ બનાવેલો છે પણ હવે એવું લાગે છે કે માંગરોળ થી આ હલવો મંગાવવાની જરૂર નહીં પડે...,,😋#GCR / લીલા નારિયેળ (લીલા ટોપરા) નો હલવો Trupti Ketan Nasit -
ફરાળી પેટીસ વીથ પીનટ સેસમી ડીપ (Farali Pattice With Peanut Sesame Dip Recipe In Gujarati)
આ પેટીસ બહુજ ફેમસ છે અને શ્રાવણ મહીના માં બધી ફરસાણ ની દુકાનો માં ઉપલબ્ધ છે. પ્રોટીન રીચ ડીપ હેલ્થ માટે બહુ સારું છે. આમ પણ તળેલી વાનગી સાથે હેલ્થી ડીપ સાઈડ ડીશ તરીકે હોય તો વાનગી માં ચાર ચાંદ લાગી જાય છે. #ff2 Bina Samir Telivala -
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14790265
ટિપ્પણીઓ (6)