રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1day
all
  1. 20 kgબટાકા
  2. પાણી
  3. 1પાથરણુ
  4. શેપ આપવા ખમણી
  5. થોડી ફટકડી
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

1day
  1. 1

    સૌ પ્રથમ વેફર બનાવવાં માટે બટાકા ને ધોઈ છાલ કાઢી ને ખમણી થી બટાકા ને શેપ વેફર નો આપવો ત્યાર બાદ પાણી મા રાખવી જોઈએ

  2. 2

    ત્યાર બાદ પાણી મોટા તપેલા મા ભરી વેફર ડુબે તેટલા માપનુ ઉકાળવું ઉકળ તા પાણી મા બટાકા ના વેફર નાખી તેમાં મીઠું અને સેજ અમથી ફટકડી નાખી ને અધકચરી વેફર બાફવા દો

  3. 3

    ત્યાર બાદ પાણી માંથી કાઢી ભાત ના જારણ માં નીતારી પાણી ને પાથરણા પર તેને સૂકવી દો એકદમ દમ સૂકાઈ ગયા બાદ વેફર તૈયાર છે વેફર સૂકાવા માટે 5 થી 6 કલાક લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Seema Tank
Seema Tank @tank_9seema
પર
Junagadh

Similar Recipes