બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ થી ૪ કલાક
૧ ડબ્બો
  1. ૧૦ કીલો બટાકા
  2. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩ થી ૪ કલાક
  1. 1

    બટાકા ની છાલ ઉતારી લો

  2. 2

    પછી મસીન થી ચિપ્સ પાડી લો પાણી માં પલાળી રાખો

  3. 3

    પછી ૩ થી ૪ વાર ચિપ્સ ને ધોઈ લેવું એટલે ચિપ્સ વ્હાઈટ થાસે

  4. 4

    પછી ૨ થી ૩ કલાક પલાળી રાખી એટલે પોચી થય જાસે વેફર સોફ્ટ થાય છે

  5. 5

    પછી મોટા વાસણમાં પાણી ગરમ કરો તેમાં મીઠું વેફર નાખી બાફી લો

  6. 6

    પાણી નીતારી લો છાયા માં સુકાવી દો બીજા દિવસે તડકા માં સુકાવી દો એર ટાઈટ ડબ્બામાં ભરી લો

  7. 7

    પછી ગરમ તેલ માં તળી લો ફરાળી વેફર તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes