બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30+30 મિનિટ
  1. 1 કિલોબટાકા
  2. સિંધવ મીઠુ જરૂર મુજબ
  3. પાણી બાફવા માટે
  4. ટુકડોફટકડી નો નેનો

રાંધવાની સૂચનાઓ

30+30 મિનિટ
  1. 1

    બટાકાને બરોબર સાફ કરીને તેને છોલી કાઢવા અને વેફર્સ ના મશીન થી વેફર પાડી દેવી. અને 5-6 વખત ધોઈ લેવી.

  2. 2

    એક તપેલી માં પાણી મૂકી ઉકાળવા દો. તેમા ફટકડી અને સિંધવ મીઠુ નાખી વેફર્સ ને તેમા બાફી દો 8-10 મિનિટ માંજ બફાઈ જશે.

  3. 3

    તેને ચારણી માં કાઢી લો જેથી વધારાનુ પાણી નીકળી જાય.

  4. 4

    તેને એક કોરા કપડામાં સુકવી દો. એક દિવસ પછી સુકાય જાય એટલે તેને બરણી માં ભરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes