બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ કાઢી ને ખૂબ ધોઈ ને પતરી ની slide માં પાડી લેવી. મશીન હોય છે તેમાં થાય. પાતળી બને છે
- 2
હવે વાસણ માં 2glass પાણી નાખી, મીઠુ ઉમેરી ને ઉકળવા મૂકો. જરા વાર માં જ બફાઈ જસે. પછી તરત કાઢી જારી થી અને ચારની માં લઈ તડકે પ્લાસ્ટિક કે કપડાં પર સૂકવો. 2 દિવસ રાખવી ફેરવતા જવું. પછી તલવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ફરાળ માં ઉપયોગી. વડી કોઈપણ ચાટ માં ભૂકો કરીને નાખી શકાય. Sangita Vyas -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બારેમાસ વ્રત મા ખવાય એવી સૂકવણી ની બટાકા ની વેફર છે જે ખુબજ ટેસ્ટી અને સસ્તી થાય છે Pooja Jasani -
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બાલાજી જેવી વેફર ના સ્પેશ્યલ બટાકા આવે છે. જે ડિશા માંજ મળે છે. એ બટાકા લાલ રંગ ના હોય છે પણ વેફર બાલાજી જેવીજ થાય છે. Richa Shahpatel -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#GA4 #Week1બટાકા નું નામ આવે એટલે બહુ બધી રેસીપી યાદ આવે. બટાકા માંથી આલૂ પરાઠા, બટાકા વડા, સેન્ડવિચ, બટાકા નું શાક એમ બહુ બધી વસ્તુ બને છે. આજે હું બટાકા માંથી બટાકા ની વેફર બનાવાની છું.બજાર માં જે પેકેટ માં મળે છે તેવી જ બનશે. એકદમ ક્રિસ્પી બને છે.બહુ ફટાફટ બની જશે. Arpita Shah -
લાઇવ બટાકા ની વેફર (Live Bataka Wafer Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જાય એવી બટાકા ની લાઇવ વેફર. બે દિવસ પછી શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં વેફર. બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Priti Shah -
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
બટાકાની વેફરને એક વાર સુધી સ્ટોર કરી શકાય છે અને જ્યારે પણ આવી હોય ત્યારે તેને તેલ ગરમ કરીને તળી લો. તમે ફરાળમાં ઉપયોગ કરી શકાય છે. તને તમે ડબ્બામાં વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. Priti Shah -
ઈન્સ્ટન્ટ બટાકા વેફર (Instant Bataka Wafer Recipe In Gujarati)
#KS5#seasonal#cookpadgujrati#cookpadindiaહમણાં બટાકા ની વેફર બનાવવાની સીઝન ચાલી રહી છે, દરેક ગૃહીણી આખુ વરસ ઉપવાસ કે બાળકો ને નાસ્તા મા ચાલે તે માટે જુદી જુદી વેફર બનાવે છે મારી દીકરી ને આ વેફર બહુ જ ભાવે એટલે તેની ડીમાન્ડ થી આ ઈન્સ્ટન્ટ બટાકા ની વેફર બનાવી છે Bhavna Odedra -
હોમમેડ બટાકા વેફર (Homemade Bataka Wafer Recipe In Gujarati)
#કુકપેડ ગુજરાતી#કુકપેડ ઈન્ડિયા Sneha Patel -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ બટાકા ની વેફર (Instant Potato Wafer Recipe In Gujarati)
આ વેફર તાજી બનાવેલી હોય એટલે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.અત્યારે તો બટાકા નવા હોય એટલે મસ્ત બને છે.ફટાફટ બની જાય છે .એકદમ ફરસાણ ની દુકાને મળે તેવો જ ટેસ્ટ આવે છે. Vaishali Vora -
બટાકા ની મોરી વેફર(bataka ni mori wafer recipe in Guajarati)
#GA4#Week1દરેક વ્યક્તિ પોતાની રસોઇ મા કંઈક નવું બનાવેજ.અને એજ રેસિપી જ્યારે બીજી વ્યક્તિ બનાવે તો તેમા થોડી તો અલગતા હોય જ.આપણે બટાકા નિ સિઝન મા વેફર બનાવતા હોય.બધા અલગ અલગ રીતે અલગ અલગ જાતની વેફર બનાવે.અહિ મે આજે ફરાળ મા લય શકાય તેવી બટાકાની મોરી વેફર બનાવી છે. Sapana Kanani -
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
#KS5સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે. Arpita Shah -
-
-
-
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
લાલ બટાકા ની તાજી વેફર ખાવા ની ખૂબ સરસ લાગે Jayshree Soni -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#Shivratri special#kukkad Gujarati#cookpad India Jayshree Doshi -
-
બટાકા ની ફ્રેશ વેફર (Bataka Fresh Wafer Recipe In Gujarati)
બાળકો ને સુકવણી કરતા આવી ફ્રેશ વેફર વધુ ભાવે છે. પેકેટ કરતા ઘરની શુદ્ધ અને સસ્તી થાય છે. Vandana Vora -
-
બટાકા ની વેફર તળેલી (Bataka Fried Wafer Recipe In Gujarati)
#WLDઘર ની કરેલી બહુ જ સરસ અને પોસ્ટિક છે. બનાવી ને સ્ટોર કરી શકાય છે. Kirtana Pathak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14788764
ટિપ્પણીઓ (3)