ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપતુવેરની દાળ
  2. ૨ ચમચીશીંગદાણા
  3. 1 ચમચીગોળ
  4. 1ટામેટું
  5. 1/2 ચમચી હળદર
  6. મિઠુ
  7. 1/2 ચમચી રાઈ
  8. 1/2 ચમચી જીરું
  9. 1 ટુકડોતજ
  10. 2લવિંગ
  11. 1બાદીયા
  12. 1લાલ મરચું
  13. ચપટીહિંગ
  14. 1 ચમચીકોથમીર
  15. ૧/૨ ચમચીગરમ મસાલો
  16. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તુવેરની દાળને પાણી વડે બેથી ત્રણ વખત ધોઈ લો. એક ગ્લાસ પાણી ઉમેરી દસથી પંદર મિનિટ પલાળી રાખો. સીંગદાણાને દસથી પંદર મિનિટ પાણીમાં પલાળી રાખો.

  2. 2

    તુવેરની દાળને કુકરમાં પાણી સાથે ઉમેરો. બીજુ એક ગ્લાસ પાણી ઉમેરો. કૂકરમાં ૪-૫ સીટી કરો. કૂકર ઠંડું પડે પછી દાળ મા હેનડ મીકસી ફેરવી લો.

  3. 3

    દાળ મા મીઠું, હળદર આદુ મરચાની પેસ્ટ ગોળ ટામેટું ઉમેરો. દાળને ઉકાળવા મુકો. શીંગદાણા ઉમેરો. દસથી પંદર મિનિટ દાળને ઉકાળો.

  4. 4

    તેલ અથવા ઘીગરમ મૂકો. તેમાં રાઈ જીરુ તજ લવિંગ બાદીયા લાલ મરચું હિંગ લીમડાનો વઘાર કરો. તેમાંમાં દાળ ઉમેરો. કોથમીર લીંબુનો રસ ગરમ મસાલો ઉમેરો. દાળને ફરીથી ઉકાળી લો.

  5. 5

    દાળ ને ભાત સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

Similar Recipes