ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાટકીતુવેરની દાળ
  2. 1 નંગટામેટું
  3. 1લીલુ મરચું
  4. 1 ટુકડોઆદુનો
  5. લીંબુ
  6. 2-3 નંગલવિંગ
  7. 1 ટુકડોતજ
  8. 1 ટુકડોબાદીયા
  9. 1/2 ટેબલ સ્પૂન હળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧ ચમચીખાંડ
  12. 4 - 5લીમડાના પાન
  13. 1લાલ સૂકું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈને 30 મિનીટ સુધી પલાળી દો ત્યારબાદ કુકરમાં ૨ થી ૩ વિશાલ વગાડી તુવેરની દાળને બાફી લો...

  2. 2

    બફાય એટલે દાળમાં બ્લેન્ડર વડે ઝેરી ને રેડી કરો... ત્યારબાદ વઘાર માટે ટામેટું મરચું આદુનો ટુકડો લીમડાના પાન સૂકું લાલ મરચું તજ લવિંગ બધું તૈયાર કરો..સામગ્રી તૈયાર કરો....

  3. 3

    હવે પહેરીને રેડી કલેરી દાળને માં હળદર મીઠું ખાંડ અને લીંબુ નાખી થોડીક વાર ઉકાળો...

  4. 4

    ત્યારબાદ વઘાર માટે તપેલીમાં તેલ મૂકી રાઈ જીરું તજ લવિંગ બાધ્ય નાખીને લીમડો ટામેટુ બધું મસાલો નાખીને દાળ માં મિક્સ કરો

  5. 5

    તો તૈયાર છે તુવેરની ગુજરાતી દાળ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes