ચીઝ બટર પાઈનેપલ સેન્ડવીચ(Cheese Butter Pineapple Sandwich Recipe In Gujarati)

Monils_2612 @cook_25960279
ચીઝ બટર પાઈનેપલ સેન્ડવીચ(Cheese Butter Pineapple Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બ્રેડની સ્લાઈસ લો ત્યારબાદ તેમાં માયોનીઝ લગાવી બીજી સ્લાઈસ તેના પર બટર અને માયોનીઝ લગાવી તેની ઉપર પાઈનેપલ પીસ બરાબર લગાવી તેના પર મરી પાઉડર લગાવો. જેની ઉપર માયોનીઝ લગાવ્યું છે તેના ઉપર મિક્સ ફ્રુટ જામ લગાવો.
- 2
હવે બંને ભેગા કરી સેન્ડવીચ ટોસ્ટર મા શેકવા મૂકો. ત્યારબાદ એની ઉપર ખમણેલું ચીઝ લગાવી. અને પછી ટોમેટો કેચપ લગાવો હવે તો તૈયાર થઈ ગઈ છે આપણી પાઈનેપલ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ(pineapple cheese Sandwich Recipe in Gujarati)
તદન નવી જ રેસિપી #GA4#Week3 #trend Devanshi Chandibhamar -
-
પાઈનેપલ સેન્ડવીચ(pineapple Sandwich Recipe in Gujarati)
# GA4# Week3# sandwich Devangi Jain(JAIN Recipes) -
-
ચીઝ પાઈનેપલ સેન્ડવીચ(Cheese pineapple recipe in Gujarati)
રવિવાર હોય ફેવરિટ ટીમ નો મેચ ચાલુ હોય અને બધાને કંઈક અલગ પણ ખાવાનું મન થયું હોય ત્યારે નો કુક સેન્ડવીચ બેસ્ટ ડિશ બની જાય છે.પાઈનેપલ અને ચીઝ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.#GA4#WEEK3#SANDWICH Rinkal Tanna -
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
-
-
-
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ (Pineapple Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week8#sendwich#NSD Nidhi Jay Vinda -
-
-
-
ચીઝ બ્રેડ બટર જામ (Cheese Bread Butter Jam Recipe In Gujarati)
#LB#cookpadindiaમારે ચાર વર્ષ નો દોહિત્રો છે અને આઠ વર્ષ ની દોહિત્રી છે એને અનુરૂપ લંચબોક્ષ કરેલ છે Rekha Vora -
પાઈનેપલ ચીઝ મેકરોની(Pineapple cheese macaroni recipe in gujarati)
ફ્રેન્ડ્સ પાઈનેપલ અને ચિઝ કોમ્બિનેશન બેસ્ટ છે જો બધાને ફેવરીટ હોય છે white sauce સાથે મેક્રોની ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#week10#cheese Nidhi Jay Vinda -
-
-
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#GA4 #Week26 #bread બટર જામ બ્રેડ તો ગમે તે સમય એ ખાય શકાય છે અને મુસાફરી માં લયે જાય છે કે છોકરાઓ ને મજા પડી જાય છે. Megha Thaker -
ચીઝી સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ બાળકો પણ ફટાફટ બનાવી શકે છે.#GA4#week17#cheese Bindi Shah -
-
-
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
#RB9#NFR#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે અને તેમાં પણ મેં આજે મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે જે મેંગો આઇસક્રીમને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ ડીલીસીયસ બને છે. Asmita Rupani -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4#Week17 Vrunda Shashi Mavadiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806480
ટિપ્પણીઓ