ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 50 ગ્રામતુવેર ની દાળ
  2. 50 ગ્રામમોગર દાળ
  3. 50 ગ્રામચણા ની દાળ
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચીઘી
  6. 2 નંગટામેટા
  7. 1લીલું મરચું
  8. 1કટકો આદુ
  9. 4-5પાન લિંબડા નાં
  10. 1 ચમચીકાચી કેરી નાં કટકા
  11. 1 ચમચીરાઈ
  12. 1 ચમચીજીરૂ
  13. 1 ચમચીસૂકી મેથી
  14. 1 ચમચીહિંગ
  15. 1 ચમચીહળદર
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 2 ચમચીધાણા જીરું
  18. 1/2 ચમચીખાંડ
  19. 1 ચમચીતેલ
  20. 1 ચમચીઘી
  21. 1સૂકું મરચું
  22. થોડીક ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણેય દાળ ને મિક્સ કરી ને પાણી વડે ધોઈ ને ધીમા ગેસ પર 4 થી 5 સિટી લગાવી લો.

  2. 2

    બધા શાક ને સમારી ને તૈયાર કરી લો.એક પેન માં તેલ અને ઘી ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.

  3. 3

    ગરમ થયેલા તેલ મા મેથી, રાઈ જીરું ઉમેરો.હવે તેમાં સમારેલા ટામેટા વગેરે ઉમેરી ને સાંતળો.હવે તેમાં સૂકા મસાલા ઉમેરી દો.

  4. 4

    બાફેલી દાળ ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.તૈયાર કરેલો ટામેટા નો વઘાર ને દાળ માં ઉમેરી દો.અને દાળ ને 3 થી 4 મિનિટ માટે ઉકાળો.

  5. 5

    ઉપર થી ધાણા ભાજી ઉમેરી ને આ ત્રેવટી દાળ ને ભાત સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes