બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)

જનરલી લસાગના શીટ્સ માંથી બનતી હોય છેમેં બ્રેડ ના લસાગના વિધાઉટ ઓવન બનાવ્યા છે
ખુબ સરસ બન્યા છે
બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)
જનરલી લસાગના શીટ્સ માંથી બનતી હોય છેમેં બ્રેડ ના લસાગના વિધાઉટ ઓવન બનાવ્યા છે
ખુબ સરસ બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ
- 2
હવે આપણે વ્હાઈટ સોસ બનાવી લઈએ આ રીતે એક પેનમાં બટર નાંખીને તેમાં મેંદો નાખી ને મિક્સ કરી લઈએ આ બંને ને થોડી વાર સાંતળો પછી તેમાં દૂધ નાખી નાખો
- 3
પાછું મિક્સ કરી લઈએ પછી તેમાં મિક્સ હર્બસ, રેડ ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદાનુસાર નાખી ને મિક્સ કરો ઘટ થાય ત્યાં સુધી હલાવો પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો
- 4
આપણો વ્હાઈટ સોસ બની તૈયાર છે
- 5
હવે આપણે રેડ સોસ બનાવી લઈએ
ટામેટા ને પીસી લેવું પછી એક પેનમાં મા ગે્વી નાખો સાંતળી લો પછી તેમાં ટામેટા કેચઅપ, રેડ ચીલી સોસ, મિક્સ હર્બસ નાખી ને મિક્સ કરો - 6
પાંચ મિનિટ સુધી સાંતળો
આપણો રેડ સોસ બની ને તૈયાર છે - 7
હવે આપણે વેજીસ બનાવી લઈએ એક પેનમાં તેલ નાખી ને બધા વેજીસ નાખો તેમાં મીઠું સ્વાદાનુસાર, રેડ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ નાખી લઈએ
- 8
આને જાજી વાર કુક નથી કરવાનું પાંચ મિનિટ સુધી સાંતળવું
- 9
હવે એક કડાઈમાં થોડું મીઠું નાખી ને કાંઠો મુકી લઈએ
- 10
પછી આપણે બેંકીંગ ટે્ મા બંને સોસ સ્પ્રેડ કરો, બ્રેડ ને સાઈડ માં થી કટ કરી લો પછી તેમાં પેલા બ્રેડ મુકો આ રીતે પાછુ બંને સોસ સ્પ્રેડ કરો
- 11
પછી તેની પર વેજીસ સ્પ્રેડ કરો આ રીતે આ પેલી લેઈર થઈ આજ રીતે બીજી લેઈર કરો
- 12
હવે તેને કડાઈમાં બેક કરવા મુકો ૨૫ મિનિટ સુધી રાખવાનુ છે
- 13
૨૫ મિનિટ પછી થઈ ગયુ છે તમે જોઈ શકો છો
- 14
હવે તૈયાર છે બ્રેડ લઝાગના
Similar Recipes
-
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
બ્રેડ વેજ લઝાનીયા Bread veg lasagna recipe in Gujarati
#GA4 #Week4 #post2 #Bellpaper #Baked વેજ લઝાનીયા ખૂબ સારા લાગે છે, અને આજે બ્રેડ સ્લાઈસ માંથી બનાવ્યા છે એટલે જલ્દીથી અને સરસ બની જાય છે, બધા વેજને ઝીણાં સમારી ને સોસ, ચીઝ ને બ્રેડ ના લેયર બનાવીને માઈક્રોવેવમા બેકડ્ કરીને બનાવવામાં આવે છે, તમે પણ બનાવજો Nidhi Desai -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
આ એક રાજકોટ ની પ્રખ્યાત વાનગી છેબ્રેડ કટકા આમાં રાજકોટ ની ગ્રીન ચટણી ખાસ કરીને વપરાય છે#CT chef Nidhi Bole -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
દુધી ના પેનકેક (Dudhi Pancake Recipe In Gujarati)
આ એક દુધી નો નવો નાસ્તો છેજે મેં પહેલી વખત જ બનાવી છેમારા ઘરમાં બધા ને ભાવીખુબ સરસ બની છેએટલે શેર કરું છું chef Nidhi Bole -
-
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
વેજ પેન લસાનીયા (veg.pan lasagna recipe in Gujarati)
#GA4#week5#cookpadgujrati#cookpadindiaઇટાલિયન ફૂડ ની વાત આવે ત્યારે lasagna એ બહુ જ સારો અને હેલ્ધી ઑપ્શન છે. બહુ બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને આપણે તેને heldhy બનાવી શકીએ છીએ. મૂળભૂત રીતે તેમાં પામે ઝાન અને રિકોતા ચીઝનો ઉપયોગ થાય છે પણ આપણે તેને પ્રોસેસ ચીઝ માં પણ બનાવી શકીએ છીએ મેં અહીં ઓવન ની જગ્યાએ પેનમાં ગેસ પર બનાવ્યા છે. ટેસ્ટમાં તો ખુબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ. Bansi Chotaliya Chavda -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
ચિઝ, ગર્લિક, સ્પાઇસી બ્રેડ (Cheese, Garlic,Spicy Bread Recipe In Gujarati)
નો ઓવન બેકિંગ , મે ગાર્લિક બ્રેડ કૂકર માં બનાવી છે . પહેલી જ વખત માં ખૂબ સરસ બની. Keshma Raichura -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
બ્રેડ અપ્પમ (Bread Appam Recipe In Gujarati)
#LO બ્રેડ નો ઉપયોગ કરીને અપમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Kajal Rajpara -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
Lasagna(લઝાનીયા)#AM4રોટલી/પરાઠાHi friendsઆજે રાતે મે બનાવી ઇટાલિયન વાનગી Lasagna(લઝાનીયા)આ વાનગી મા maida ની રોટલીઓ ના વચ્ચે રેડ એન્ડ વ્હાઇટ સોસસ હોય છે અને સેકંડ લેયર મિક્સ veggies હોય છે વિથ loaded cheese.એક વાર માં ત્રણ રોટલીઓ વપરાય છે.મે બધા ઘટક ઘરે બનાવ્યા છે. રોટલી, પીઝા સોસ, ,વ્હાઇટ સોસ અને mix veggiesખૂબ ખૂબ yummy લાગે છે Deepa Patel -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
બ્રેડ ચીઝ અપે(Bread cheese appe recipe)
#GoldenAppron#week25#Appeઅમે ઘરે sandwich બનાવી હતી અને બ્રેડ બચિયા હતા તો એજ બ્રેડ નો યુઝ કરી બનાવાયા છે. ખૂબ જ સોફ્ટ બનાવ્યા એન્ડ બોવજ ટેસ્ટ લાગે છે. Aneri H.Desai -
ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
ઘઉં ના લોટ માંથી બનાવેલ છે Tejal Hiten Sheth
More Recipes
ટિપ્પણીઓ (17)