રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કૂકરમાં દાળ નાંખો અને 5 સિટી રાંધેલ લો
- 2
પછી ટોમટો, ડુંગળી નાના કાપો
- 3
હવે બીજી કડાઈમાં 1 ચમચી ઘી, 1 ટીસ્પૂન જીરા, 1 સૂકી લાલ મરચું, અને ચપટી હિંગ.તેમાં 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને 1 લીલો મરચાં, ડુંગળી ઉમેરો ટામેટાં અને બધા મસાલા પણ નાખો
- 4
ટામેટાં અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી રાંધેલ ત્યારબાદ તેમાં રાંધેલી દાળ, કોઠ્મરી, કસૂરી મેથી, મીઠું નાંખો અને 5 મિનિટ માટે રાંધો.
- 5
ત્યારબાદ દાળને ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
-
-
જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
#LSR દાળ ફ્રાય ની સાથ જીરા રાઈસ શાદી માં હોય જ આજ મેં બનાવિ જૈન દાળ ફ્રાય Harsha Gohil -
-
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1બધાની મન પસંદ આ દાળ સાવ સહેલી રીતે રેસ્ટોરન્ટ જેવી બનાવો. Neeta Parmar -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1આજે મે અહી દાળ ફ્રાય બનાવ્યા છે તે રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
-
મીક્સ દાલ ફ્રાય(Mix Dal Fry Recipe In Gujarati)
#AM1#cookpadguj#cookpadind ચણા ની દાળ માંથી દાલ ફ્રાય બંને પરંતુ મારા ઘરમાં મીક્સ દાલ ખુબ ભાવે બનાવવામાં પણ આવે છે.પ્રોટીન નો સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.તેથી હેલ્ધી રેસિપી શેર કરું છું. Rashmi Adhvaryu -
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
-
દાળ ફ્રાય જીરા રાઇસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે.જે તમને લોકોને ખુબજ સારી લાગસે. #trend2 Aarti Dattani -
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
-
-
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14811985
ટિપ્પણીઓ (3)