સુપર હેલ્થી કુલર (Super Healthy Cooler Recipe In Gujarati)

આજે એક મસ્ત હેલ્થી ડ્રિન્ક બનાવશું.. ઘણા ને બીટ ન ભાવતું હોય તો આરીતે તમે બીજી વસ્તુઓ ઉમેરી ને તમારા ફેમિલી ને આ બનાવી ને પીવડાવી શકો છો. આમાં બીટ, ગાજર, જે હેમોગ્લોબીન વધારનારૂ તો છે જ તદુપરાંત સૌથી હેલ્થી હજી જે વસ્તુ છે તે છે એલોવેરા..... જે સ્કિન માટે વાળ માટે, આપણે ઉપયોગ કરતાં હોઈએ છીએ.. પરંતુ તેનો ઉપયોગ આમ જુઈસ મા કરવા થી લોહી નું પણ શુદ્ધિકરણ થાય છે.. માટે તેનો ઉપયોગ કોઈપણ જ્યુસ મા કરવો જ જોઈએ.. એવુ મારું માનવું છે.. અત્યાર ના સમય મા ઇમમ્યુનિટી સારી રાખવી ખૂબ જરૂરી છે તો સૌ મિત્રો એવું સરસ બધું હેલ્થી ખાતાપીતા રેજો..
સુપર હેલ્થી કુલર (Super Healthy Cooler Recipe In Gujarati)
આજે એક મસ્ત હેલ્થી ડ્રિન્ક બનાવશું.. ઘણા ને બીટ ન ભાવતું હોય તો આરીતે તમે બીજી વસ્તુઓ ઉમેરી ને તમારા ફેમિલી ને આ બનાવી ને પીવડાવી શકો છો. આમાં બીટ, ગાજર, જે હેમોગ્લોબીન વધારનારૂ તો છે જ તદુપરાંત સૌથી હેલ્થી હજી જે વસ્તુ છે તે છે એલોવેરા..... જે સ્કિન માટે વાળ માટે, આપણે ઉપયોગ કરતાં હોઈએ છીએ.. પરંતુ તેનો ઉપયોગ આમ જુઈસ મા કરવા થી લોહી નું પણ શુદ્ધિકરણ થાય છે.. માટે તેનો ઉપયોગ કોઈપણ જ્યુસ મા કરવો જ જોઈએ.. એવુ મારું માનવું છે.. અત્યાર ના સમય મા ઇમમ્યુનિટી સારી રાખવી ખૂબ જરૂરી છે તો સૌ મિત્રો એવું સરસ બધું હેલ્થી ખાતાપીતા રેજો..
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી લાઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સર મા પીસી લેવું. એલોવેરા ના પાન ના સાઈડ ના કાંટા દૂર કરી 1/2 કરી તેનો ગર ઉમેરવાનો છે આપણે.
- 2
પછી તેને ગરની વડે ગળી તેને ઠંડુ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇમમ્યુનિટી બુસ્ટર સુપર હેલ્થી કુલર
#immyunityઆ ઇમ્યુનીટી બૂસ્ટ કરે આપણી એવુ પીણું આજે મેં તમારી માટે બનાવ્યું છે...આ પીવા થી આપણું હેમોગ્લોબીન પણ ખૂબ સારુ બને છે.રોજ સવારે જરૂર થી પીજો હોં... 😊 Noopur Alok Vaishnav -
હેલ્થી ગ્રીન ડિટોક્સ જ્યુસ (Healthy Green Detox Juice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindiaઆ જ્યુસ મા મેં કોથમીર ફુદીના ની ભાજી નો ઉપયોગ કરી એને વધારે પોષયુક્ત બનાવવા માટે તેમાં મહત્તમ એલોવેરા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણા વાળ, સ્કિન માટે પણ ખૂબ જ સારું છે. અને કાકડી પણ ઉમેરી છે જેમાં સૌથી વધુ પાણી નો ભાગ રહેલ છે. શરીર મા રહેતા ખરાબ તત્વો નો નિકાલ કરવા માટે આ ડીટોક્સ ગ્રીન જ્યુસ ખૂબ લાભદાયી છે. તમે પણ બનાવી જોજો મિત્રો. Noopur Alok Vaishnav -
મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા
મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻 Noopur Alok Vaishnav -
મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpad_gujશેતુર એ બહુ ઝડપ થી ઊગી જતું અને ઓછા સમય માટે રહેતું વૃક્ષ છે જે એમ જ ઊગી નીકળે છે અને તેને ઉગાડી ને તેની ખેતી પણ થાય છે. ખાટા મીઠા શેતુર ને એક ફળ તરીકે તો ઉપયોગ માં લેવાય જ છે સાથે રેશમ ના કીડા ને ઉછેરવા માં પણ તેનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે આ રસમધુરા ફળ ની પરાગ રજ મનુષ્ય ની સેહત માટે હાનિકારક છે તેના લીધે અરિઝોના ના ટસ્કેન માં શેતુર ને ઉગાડવા પર પ્રતિબંધ આવ્યો હતો. Deepa Rupani -
કુકુમ્બર મિન્ટ કુલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાં કંઈક ઠંડુ ઠંડુ પીવા મલી જાય તો મઝા આવી જાય તો બનાવો આકુકુમ્બર મિન્ટ કૂલર. આમ પણ ગરમી માં કાકડી ખૂબ સારી મલી રહે છે. તો તેનો ઉપયોગ કરી આ ડ્રિન્ક ની મઝા લો. Vandana Darji -
હેલ્ધી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)
બીટ લીલા ધાણા.ટામેટા.માથી બનાવેલ જે હેલ્થ માટે સારુ છે.. આ ડ્રિન્ક સવારે યા સાજે 4/6 મા પીવા જોઇએ. 2021@હેલ્થ કેર..ડ્રિન્ક 🍸 Jayshree Soni -
-
ગ્રેપ્સ કુલર (Grapes Cooler Recipe In Gujarati)
#SMશરીરને ઠંડક અને તાજગી આપતુ આ પીણું ઉનાળામાં મળતી લાંબી લીલી દ્રાક્ષ માંથી બનાવેલું છે અને હેલ્ધી તો છે જ Sonal Karia -
બીટરૂટ રસમ (Beetroot Rasam Recipe in Gujarati)
સૌથી પેલા તો હોળી cooksnap માં એટલા સરસ આઈડિયા આપવા અને કંઈક નવું શીખવા પ્રેરિત કરનાર કૂકપેડ નો અહીં આભાર માનું.. જેથી કરીને આ હેલ્થી રેસિપી હું શિખી શકી. બીટ આપણું હેમોગ્લોબીન વધારવામાં સર્વશ્રેષ્ઠ છે.. અને આપણી આ વીક નો કલર પણ red છે.. તો થયું બધા ને આ સ્વરૂપે બીટ નો ઉપયોગ કરી રસમ બનાવીએ...અને તે પણ તુવેરદાળ ના ઉપયોગ વગર...તમે પણ તમારા પરિવાર માટે આ હેલ્થી રેસિપી જરૂર બનાવજો.. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.. Noopur Alok Vaishnav -
બીટ નો હલવો
#હેલ્થી#GH#india#Post8આપણે બધા બીટ નો ઉપયોગ નોમૅલી સલાડ,સુપ કે કટલેસ મા વાપરીએ છીએ. આજે તેનો હલવો બનાયો છે. Asha Shah -
વિન્ટર સુપ (Winter Soup Recipe In Gujarati)
આ સુપ ઠંડી માં પીવા ની બહુ જ મજા આવે છે અને હેલ્થી પણ છે જ. સવાર માં બ્રેકફાસ્ટ માં એક આ સુપ નો બાઉલ પી લો તો શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala -
એપલ બીટ કેરટ જ્યુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#happy winterA B C એપલ બીટ કેરટ જ્યુસ Noopur Alok Vaishnav -
કોકમ કુલર (Kokum cooler recipe in Gujarati)
કોકમનું શરબત પીવાથી ઉનાળામાં શરીર ને ઠંડક મળે છે. મેં કોકમ અને કરી પત્તા નો ઉપયોગ કરી ને ખૂબ જ સ્વાદિષ્ટ કોકમ કુલર બનાવ્યું છે. મેં અહીંયા સ્પ્રાઇટ નો ઉપયોગ કર્યો છે પણ આ ડ્રિન્ક સોડા વોટર અથવા ફક્ત ઠંડા પાણી માં પણ બની શકે. સોડા વોટર કે પાણી નો ઉપયોગ કરતી વખતે ખાંડ નું પ્રમાણ વધારવું જેથી કરી ને સ્વાદ જળવાય રહે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
હેલ્થી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)
#SJCશિયાળા માં આ જ્યુસ મારી ઘરે દરરોજ બને છે અને હેલ્થી છે. Arpita Shah -
હેલ્ધી ડ્રિન્ક (Healthy Drink Recipe In Gujarati)
હેલ્ધી ડ્રિન્ક.. આજે રવિવાર રજા નો દિવસ તો ફેમીલી માટે હેલ્ધી ડ્રિન્ક.... Jayshree Soni -
હેલ્ધી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)
આ ડ્રિન્ક પીવાથી શરીર ને ઘણા ફાયદાકારક છે.हीमोग्लोबिन વધારે છે કિડની સાફ કરવા માટે ને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ રાખે છે.. Jayshree Soni -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
હેલ્થી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યાર નો સમયગાળો અને ઋતુઓ મુજબનું વાતાવરણ જોતાં આપણને હેલ્થને લગતી કેટલીક સમસ્યાઓ થતી હોય છે જેને નિવારવા માટે મેં અહીં હેલ્દી હર્બલ ડ્રિંક શેર કર્યું છે સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે Nidhi Jay Vinda -
-
બીટરુટ એપલ સ્મૂથી (Beetroot Apple Smoothie Recipe in Gujarati)
બીટ ના ઘણા ફાયદા ને ધ્યાન માં રાખી ને આજે એક શુગર ફ્રી સ્મૂથી લઇ ને આવી છું#GA4 #Week5 Meha Pathak Pandya -
#મીઠાઈ #ઇડિયન રેસીપી
બીટ રુટ( ચુકંદર), લાલ રકત કણ વધારવા મા ઉપયોગી છેબીટ ના કાચા સલાદ બનાવી ને ખાઈ શકાછેબીટ..હલવા , બીજી અનેક રેસીપી બની શકે છે Saroj Shah -
-
દૂધી ની હેલ્થી ચટણી (Dudhi Healthy Chutney Recipe In Gujarati)
#MBR1કાચી દૂધી ખાવી એ હેલ્થ માટે પેટ માટે બહુ જ સારી છે દુધીનો ,જ્યુસ માં તો આપણે ઉપયોગ કરીએ છીએ પણ જો ચટણીમાં તેનો ઉપયોગ કરીએ તો તે વધારે પ્રમાણમાં ખાઈ શકાય છે અને આ ચટણીને તમે વિવિધ ઉપયોગમાં પણ લઈ શકો છો Sonal Karia -
હેલ્થી કાટલુ
#ગુજરાતી#હેલ્થીકાટલુ જે સ્ત્રી ને ડિલિવરી આવી હોય તેના માટે ખૂબ જ હેલ્થી છે. એક મહિના સુધી સારું રેય છે. કમરના દુખાવામાં રાહત મળે છે.પુરુષ પણ ખાય સકે છે પણ પુરુષ માટે બનાવો તો ગુંદર ને ઘી મા તળી ને લેવા નો.સ્ત્રી માટે બનાવો તો ગુંદર નો પાવડર કરી ને લેવાનો Daya Hadiya -
કાળી દ્રાક્ષ શીકંજી (Black Grapes Shikanji Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaકાળી દ્રાક્ષ આપણા વાળ અને સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે.આપણા હૃદય ને હેલ્ધી રાખવા મા મદદરૂપ થાય છે. Bhavini Kotak -
-
-
પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati)
#Week 2#AM2#RICE#cookpadgujratiપાલક,બીટ બીરયાની અમારા ઘર મા બધા ને પિ્ય છે,naynashah
-
વ્હીટ રોઝ મોમોસ
#હેલ્થીફૂડ. મૉમૉસ મેં ઘઉં અને બીટ નો ઉપયોગ કરીને અને સ્ટફિંગ માટે ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરી હેલ્થી બનાવેલા છે Krishna Rajani
More Recipes
ટિપ્પણીઓ (4)