મગ દાલ તડકા (Moong Daal Tadka Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

25 mins.
3 servings
  1. 1 વાડકીમગ ની મોગર દાળ
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 2લીલા મરચાં
  5. ટુકડોઆદું
  6. 5-6કળી લસણ
  7. 1/4 tspહળદર
  8. 1/2 tspધાણા જીરું પાઉડર
  9. 1 tspલાલ મરચું
  10. 1/2 tspગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2 tspતેલ
  13. પાણી જરૂર મુજબ
  14. કોથમીર
  15. 1/2 tspજીરું

રાંધવાની સૂચનાઓ

25 mins.
  1. 1

    મગ ની મોગર દાળ ને ધોઈ થોડી વાર પલાળી રાખો. પછી કૂકર માં સહેજ તેલ અને ચપટી હળદર અને દાળ ઉમેરી બાફી લો. બે સિટી માં બફાઈ જશે.

  2. 2

    એક કઢાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો, તતડે એટલે એમાં ડુંગળી, આદું લસણ મરચાં ઉમેરો. સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરો.

  3. 3

    પછી એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરી સાંતળીને આ વઘાર ને બાફેલી દાળ માં ઉમેરો સાથે સ્વાદાનુસાર મીઠું ઉમેરી અને દાળ ને 5 મિનીટ જેવું ઉકળવા દો.

  4. 4

    કોથમીર ભભરાવી જીરા રાઈસ સાથે સર્વ કરો. તૈયાર છે મુંગ દાલ તડકા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes