ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 1 કપજાડા પૌઆ
  2. 1સમરેલો બટેટો
  3. 1ટમેટું સમારેલું
  4. 1ડુંગળી સમારેલી
  5. 1લીલું મરચું સમારેલું
  6. 1 tspહળદર
  7. મીઠું જરૂર મુજબ
  8. 1 tspરાઈ
  9. 1 tspહિંગ
  10. 3 tspખાંડ
  11. 2 tspલીંબુ
  12. 5મીઠાં લીમડા ના પાન
  13. 1 tspશીંગદાણા
  14. 1 tspદાડમ ના દાણા
  15. 1 tspબૂન્દી ખારી
  16. 1 tbspતેલ
  17. ✳️જીરાવન મસાલો :
  18. 1 tspલાલ મરચું પાઉડર
  19. 1/4 tspસંચળ
  20. 1/4 tspચાટ મસાલો
  21. 1/4 tspમરી પાઉડર
  22. 1/4 tspસેકેલા જીરું પાઉડર
  23. 1/4 tspતજ લવિંગ નો ભૂકો
  24. 1/4 tspધાણાજીરું
  25. 1/4આમચુર પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પૌઆ ને સારી રીતે ધોઈ સમોસમ પાણી મા 5 મિનિટ પલાળી ચારણી મા કોરા કરી લેવાં. પછી તેમાં હળદર, મીઠું, ખાંડ નાખી મિક્સ કરવું.

  2. 2

    એજ ચારણી ને એક પાણી ભરેલી તપેલી પર રાખી વરાળે ચડવા દેવું 10 મિનિટ માટે ઢાંકી ને.

  3. 3

    હવે વગાર માટે તેલ લઈ તેમાં રાઈ, લીમડો, હિંગ, મીઠો લીમડો નાખી તતડે એટલે તેમાં લીલું મરચું કાપેલું, શીંગદાણા, બાફેલા બટાકા નાખી સાંતલસુ. પછી તેને steamer મા રાખેલા પૌઆ પર આ વગાર રેડી મિક્સ કરશુ.

  4. 4
  5. 5

    ત્યારબાદ જીરાવન મસાલા માટે બધા જ મસાલા માપ મુજબ લઈ સરસ મિક્સ કરી લેવું.

  6. 6

    ડીશ મા પૌઆ બટાકા લઇ તેના પર સમારેલી ડુંગળી, ટમેટું, બૂન્દી, દાડમ ના દાણા, લીંબુ, કોથમીર, અને 1tsp બનાવેલો જીરાવન મદલો છાંટી પૌઆ સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes