ઇન્દોરી પૌઆ (Indori Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને થોડીવાર પલાળી ને કાણાવાળી ચારણી માં કાઢી કોરા કરવા. પછી પૌઆ માં મીઠું, હળદર અને ખાંડ નાખી ને હળવા હાથે મિક્સ કરવું.
- 2
તપેલા માં પાણી ગરમ કરી તેની પર પૌઆ ની ચારણી મૂકી ૧૦ મિનિટ વરાળે બાફી લેવા. પેન માં તેલ ગરમ કરી શીંગદાણા તળી લેવા.
- 3
પેન માં તેલ ગરમ કરી રાઈ, જીરું અને હિંગ નો વઘાર કરી ડુંગળી નાખી ને સાંતળવી.ડુંગળી થોડી સંતળાય પછી તેમાં લીલા મરચા, લીમડા ના પાન, મીઠું,હળદર અને વરિયાળી નાખી મિક્સ કરવું.
- 4
ત્યારબાદ પૌઆ નાખી ને મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને ગેસ બંધ કરવો.એક બાઉલ માં મરી પાઉડર, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો અને જીરું પાઉડર લઈ મિક્સ કરી મસાલો રેડી કરવો.
- 5
સર્વિંગ ડીશ માં પૌઆ લઈ તેની પર બનાવેલ મસાલો છાંટી ઉપર થી ડુંગળી ટામેટું, કોથમીર,શીંગદાણા નાખવા.ત્યારબાદ દાડમ ના દાણા નાખી તેની પર ફરી થી મસાલો છાંટવો. પછી મિક્સ ચવાણું નાખી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#Week5#Cookpadઙ#Cookpadgujarti#Cookpadindia#Coopad:gujaratCooking Communityઆ ઇન્દોરી પૌવા માં તીખુ ફરસાણ જીરા વન મસાલો શીંગદાણા દાડમના દાણા સેવ લીમડાના પાન વગેરેનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી બનાવવામાં આવે છે Ramaben Joshi -
-
-
ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati)
#FFC5#week5#cookpadindia#cookpadgujratiઇન્દોરી પૌવા ની ખાસિયત એમાં વપરાતો જીરાવન મસાલો અને વરિયાળી છે ,સાથે આ પૌવા માં તેલ નો વપરાશ ખૂબ ઓછો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે ..હું આ મસાલો મહારાષ્ટ્ર થી લઇ આવું છું . ઘરે બનાવવો હોય તો આની રેસિપી યૂટ્યુબ પર મળી જશે . Keshma Raichura -
-
-
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5 ફૂડ ફેસ્ટિવલ ઇન્દોરી પૌવા ઈન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.દરેક સ્ટેટ માં પૌવા જુદી જુદી રીતે બનતા હોય છે. મધ્ય પ્રદેશ નાં ઈન્દોર ના પૌવા ખૂબ મશહૂર છે. આ પૌવા માં ખાટ્ટો, મીઠો, તીખો સ્વાદ છે. ઈન્દોરી પૌવા, એમાં ઉપર થી નાખવામાં આવતા જીરાવન મસાલા ના લીધે ખૂબ મશહૂર છે. વરાળ માં ગરમ કરીને બનાવવામાં આવતા હોવાથી તેલ ખૂબ ઓછું વપરાય છે. ચ્હા સાથે નાસ્તા માં સર્વ કરવામાં આવે છે. રાતના હળવા ભોજન માં પણ બનાવાય. Dipika Bhalla -
-
-
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
-
-
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે. Noopur Alok Vaishnav -
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
- તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
- વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
- ઈન્દોરી પૌવા (indori poha recipe in Gujarati)
- લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
- પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
ટિપ્પણીઓ (14)