કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)

Bhumi Patel @cook_23057006
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં માખણ ગરમ કરી તેમાં આદુ-લસણની તેમજ ડુંગળીની પેસ્ટ નાંખો.8-10 મિનિટ સુધી એ મિશ્રણને પકાવો.
- 2
હવે તેમાં કાજૂ, ખસખસ, નાળિયેર પેસ્ટ ઉમેરી એક રસ કરો.
- 3
ત્યાર બાદ તે મિશ્રણમાં મરચું, ગરમ મસાલો, હળદર ઉમેરો મિક્સ કરો અને ફ્રેશ ક્રિમ, દૂધ અને મિઠુ ઉમેરી હલાવો.
- 4
આ મિશ્રણને 8-10 મિનિટ સુધી પાકવા દો અને અલગ રાખો.
- 5
હવે એક કડાઇમાં તળવા માટે તેલ લઇ લો, ગરમ તેલમાં આખા કાજૂને તળી લો. તે કાજૂ તૈયાર કરેલી ગ્રેવીમાં ઉમેરો.
- 6
રેડી થયેલ ડિલિશીયસ કાજુ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ ફ્રાય કરેલ કાજુ, કોરીએન્ડર વડે ગાર્નીશ કરી રોટી,બટર મિલ્ક એન પાપડ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
-
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
ચીઝી કાજુ મસાલા કરી(cheesy kaju masala curry recipe in Gujarati)
#GA4 #week1 #punjabiકાજુ મસાલા કરી આ એક પંજાબી ડિશ છે જે ખૂબ જ રિચ અને ક્રીમી ટેક્સચર્ વાળી હોય છે કાજુ મસાલા કરી એકદમ હળવી તીખી તથા થોડીક સ્વીટ હોય છે તથા તેમાં કાજુ, મગજતરી ના બી તથા ખસખસનો સારો એવો ઉપયોગ થાય છે જેથી આ વાનગી જેટલી ટેસ્ટી બને છે એટલી જ હેલ્ધી પણ બને છે મેં તેને મારી રેસીપી થી બનાવી છે. Vishwa Shah -
-
-
-
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)
#સાઉથ #માઇઇબુક #પોસ્ટ32#kajumasalacurry Ami Desai -
-
કાજુ કરી(kaju curry Recipe in Gujarati)
#MW2સુપપબબબ ટેસ્ટ અને બનાવવામાં ખુબ જ સરળ.... આ શાક નાના મોટા સૌને ભાવતું હોય છે.... Hiral Pandya Shukla -
-
-
-
-
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
-
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
-
કાજુ કરી સબ્જી(Kaju curry sabji recipe in Gujarati)
#MW2આ રેસિપી મે મારી ભાણેજ પાસે થી શીખી છે. આ સબ્જી મારા બાળકો ને ખૂબ જ પસંદ છે તેથી હું બનાવું છું... ખૂબ જ સરળ રીતે બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સારી લાગે છે... આશા છે તમે જોવા નું પસંદ કરશો. Urvee Sodha -
કાજુ પનીર મસાલા કરી(Kaju paneer masala curry recipe in Gujarati)
#MW2#Dhaba style#Desi#funjabi Swati Sheth -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822068
ટિપ્પણીઓ (14)